શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આસારામ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાના આરોપીની જામીન અરજી HCમાં મંજૂર
અમદાવાદ: આસારામ સામેના કેસમાં સાક્ષી એવા રાજકોટના વૈધ અમૃત પ્રજાપતિની હત્યા કેસમાં શાર્પશૂટર ગણાતા આરોપી બસવરાજ ઉર્ફે બાસુની જામીન અરજી હાઇકોર્ટે મંજુર કરી છે. બસવરાજ પર અમૃત પ્રજાપતિની હત્યાનો આરોપ છે. રાજકોટની સેશન્સ કોર્ટે અરજી ફગાવ્યા બાદ તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અને નિયમિત જામીનની માગ કરી હતી. જોકે આ અરજીનો સરકારે વિરોધ કર્યો હતો. 23 મે 2014ના રોજ રાજકોટમાં અમૃત પ્રજાપતિ પર ફાયરિંગ થયું હતું. જે બાદ તેનું મોત નીપજ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion