શોધખોળ કરો

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ શું આપ્યું મહત્વનું નિવેદન? જાણો

ઈમરાન ખેડાવાલાને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, એસવીપી હોસ્પિટલ, ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.

ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો શનિવાર અને રવિવારે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે બન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. ઈમરાન ખેડાવાલાને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, એસવીપી હોસ્પિટલ, ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મને જ્યારે હોસ્પિટલમાં એડમિટ કર્યો ત્યારથી આજ સુધી તમામ સર્વિસ સારી ક્વોલિટીની છે. અહીં મને એવું લાગ્યું કે હું પરિવાર સાથે રહું છું. ડોક્ટર્સ અને નર્સની ટીમો સારી સેવા કરી રહી છે. અમદાવાદ મનપા સંચાલિત હોસ્પિટલમાં લોકોને સર્વિસ મળી રહી છે તે સારી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમયસર ટેસ્ટ કરવામાં આવતાં હતા. 24 કલાક ડોક્ટરો સેવા કરે છે. જમવાની વ્યવસ્થામાં ફૂડ ક્વોલિટી સારી છે પરિવારની જેમ લોકોએ સેવા આપી છે. હું વિજય નહેરા, અમદાવાદ મનપાના અધિકારીઓ સહિતના તમામનો આભાર માનું છું. ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતાં છેલ્લા 11 દિવસથી SVP હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હાલમાં છેલ્લી બે વખત કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતાં આજે ડિસ્ચાર્જ કરવામાં આવશે. ઈમરાન ખેડાવાલા આજે SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે ત્યારે આજથી ઈમરાન ખેડાવાલા 14 દિવસ હોમ કોરોન્ટાઈનમાં રહેશે.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget