શોધખોળ કરો

ગુજરાતમાં કયા જિલ્લાઓમાં છે કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ? જાણો વિગત

સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા 10 જિલ્લામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેમાં ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 11351 એક્ટિવ કેસો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3635 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 2924 એક્ટિવ કેસો છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા 10 જિલ્લામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જેમાં ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-5 જિલ્લામાં સૌરાષ્ટ્રના બે ભાવનનગરમાં 572 અને રાજકોટમાં 586 એક્ટિવ કેસો છે. તેમજ સુરેન્દ્રનગર આઠમાં સ્થાને 248 એક્ટિવ કેસો છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ત્રણ, સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના ત્રણ અને એક મધ્ય ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ભરુચમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ 684 એક્ટિવ કેસો છે. Ahmedabad 3635 Surat 2924 Vadodara 684 Rajkot 586 Bhavnagar 572 Gandhinagar 291 Mehsana 277 Surendranagar 248 Valsad 236 Bharuch 230
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

Embed widget