શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના કયા જિલ્લાઓમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર? જાણો કેટલા નોંધાયા કેસો?

છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો અમદાવાદમાં 220, બનાસકાંઠામાં 64, મહેસાણામાં 45, પાટણમાં 42 અને ગાંધીનગરમાં 59માં કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાથી કુલ 8 લોકોના મોત થયા હતા. જેમાંથી અમદાવાદ જિલ્લામાં 5 અને પાટણમાં 1 મળી કુલ 6 લોકોના માત્ર ઉત્તર ગુજરાતમાં જ મોત નીપજ્યા છે.

અમદાવાદઃ દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે. હવે ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ ફેલાયું છે. છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો અમદાવાદમાં 220, બનાસકાંઠામાં 64, મહેસાણામાં 45, પાટણમાં 42 અને ગાંધીનગરમાં 59માં કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાથી કુલ 8 લોકોના મોત થયા હતા. જેમાંથી અમદાવાદ જિલ્લામાં 5 અને પાટણમાં 1 મળી કુલ 6 લોકોના માત્ર ઉત્તર ગુજરાતમાં જ મોત નીપજ્યા છે. 17મી નવેમ્બરે અમદાવાદમાં 234, મહેસાણામાં 60, બનાસકાંઠામાં 52, ગાંધીનગરમાં 58 અને પાટણમાં 34 કેસ નોંધાયા હતા. આવી જ રીતે ગત 16મી નવેમ્બરે અમદાવાદમાં 225, મહેસામામાં 45, ગાંધીનગરમાં 51, સાબરકાંઠામાં 19, પાટણમાં 18 અને બનાસકાંઠામાં 16 કેસ નોંધાયા હતા. 15મી નવેમ્બરે અમદાવાદમાં 219, મહેસામામાં 59, પાટણમાં 31, બનાસકાંઠામાં 24 અને ગાંધીનગરમાં 51 કેસ નોંધાયા હતા. 14મી નવેમ્બરે અમદાવાદમાં 215, બનાસકાંઠામાં 60, મહેસાણામાં 55, ગાંધીનગરમાં 50, પાટણમાં 30 અને સાબરકાંઠામાં 22 કેસ નોંધાયા હતા.
Date  Ahmedabad Mehsana Patan Banaskantha Gandhinagar  Sabarkantha 
18-11-2020 220 45 42 64 59 11
17-11-2020 234 60 34 52 58 14
16-11-2020 225 45 18 16 51 19
15-11-2020 219 59 31 24 51 7
14-11-2020 215 55 30 60 50 22
Total 1113 264 155 216 269 73
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!

Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 

UIDAI માં સેક્શન ઓફિસરની ભરતી, લાખોમાં પગાર, જાણો કઈ રીતે કરશો અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 
Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 
UIDAI માં સેક્શન ઓફિસરની ભરતી, લાખોમાં પગાર, જાણો કઈ રીતે કરશો અરજી
UIDAI માં સેક્શન ઓફિસરની ભરતી, લાખોમાં પગાર, જાણો કઈ રીતે કરશો અરજી
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી

Embed widget