શોધખોળ કરો

Corona Update: અમદાવાદમાં સતત વધી રહેલા પોઝિટિવ કેસને લઈને જંયતિ રવિ શું કહી મહત્વની વાત? જાણો

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ વિગતવાર આંકડા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના વધુ 19 કેસ સામે આવતાં આંકડો 165એ પહોંચ્યો છે. આજે નવા આવેલા 19 કેસોમાં સૌથી વધુ અમદાવાદના 13 કેસ સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 77એ પહોંચી છે. આ ઉપરાંત આજે પાટણમાં 3, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1 અને આણંદમાં એક કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતિ રવિએ વિગતવાર આંકડા આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચેપ લાગવાથી ગ્રામિક વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મહત્વની વાત છે કે, અમદાવાદમાં સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં રોજેરોજ સૌથી વધુ કન્ફર્મ કેસ સામે આવી રહ્યા છે. આજે પાટણમાં વધુ ત્રણ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. સિદ્ધપુરમાં પ્રથમ પોઝિટિવ કોરોના વાયરસના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 21 વર્ષ , 48 વર્ષ અને 51 વર્ષની વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દી સિદ્ધપુરના નેદ્રા ગામના વતની છે. આ સાથે પાટણ જિલ્લામાં કુલ પાંચ પોઝિટિવ કેસ થયા છે. તમામ ઘારપુર આઇસોલેશન વોર્ડ માં સારવાર હેઠળ ખસેડાયા છે. પાટણના ત્રણ કેસ ઉપરાંત આણંદ, ભાવનગર અને સાબરકાંઠામાં એક એક કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, આજે 19 કેસ નવા આવતાં આંકડો 165એ પહોંચ્યો છે. હિંમતનગર અને આણંદમાં પોઝિટિવ કેસ આવતાં વધુ બે જિલ્લામાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. સાબરકાંઠા-આણંદ સાથે ગુજરાતના 16 જિલ્લામાં કોરોના પ્રવેશી ચૂક્યો છે. ગઈ કાલે સવારે ગુજરાતમાં 16 કેસ નોંધાયા હતા. આ પછી ગઈ કાલે બપોર બાદ સુરતમાં વધુ બે નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યામાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 146 પર પહોંચી હતી. સુરતમાં અત્યાર સુધીમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોના વાયરસથી મૃત્યુઆકં 12 છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget