શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતનો કયો જિલ્લો ફરીથી બન્યો કોરોનામુક્ત? જાણો વિગત
ડાંગ જિલ્લામાં ગઈ કાલે બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં આ જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ છેલ્લા ચાર દિવસથી તો એક હજારથી વધુ કેસો આવી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતનો એક જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે. ડાંગ જિલ્લામાં ગઈ કાલે બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં આ જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે.
ડાંગની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 9 કેસ નોંધાયા છે. આ તમામે કોરોનાને મ્હાત આપી દીધી છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી. ગુજરાતમાં હાલ, દેવભૂમિક દ્વારકામાં 7 અને પોરબંદરમાં 7 કોરોનાના એક્ટિવ કેસો છે. આ સિવાય તમામ જિલ્લાઓમાં બે કે તેથી વધુ આંકડામાં કોરોનાના એક્ટિવ કેસો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement