શોધખોળ કરો

કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યકરોને સંબોધી લખ્યો પત્ર, ટિકિટ વહેંચણી મુદ્દે શું કહ્યું ?

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હાલાદવલાની નીતિ અપનાવી ટિકીટ આપી હોવાનો આરોપ લાગી રહ્યો છે. તેવામાં હવે ખુદ કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યકરોને સંબોધતો પત્ર લખ્યો છે.

અમદાવાદ: અમદાવાદ કોંગ્રેસ ટિકિટ વહેંચણીમાં વ્હાલા દવલાની નીતિ અપનાવા આવી છે તેવા આરોપો લાગી રહ્યા છે.  અમદાવાદ શહેર કોંગ્રેસ નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યનકરોને પત્ર લખી માફી માંગી છે.  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણતરીના દિવસોમાં યોજાવાની છે. ત્યારે અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. અંતિમ ઘડીએ નિરીક્ષકોએ તૈયાર કરેલી પેનલો રાતોરાત બદલાઇ જતા નિરીક્ષકે અનેક સવાલ ઊઠાવ્યા છે. કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યકરોને સંબોધી લખ્યો પત્ર, ટિકિટ વહેંચણી મુદ્દે શું કહ્યું ? રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હાલાદવલાની નીતિ અપનાવી ટિકીટ આપી હોવાનો આરોપ લાગી રહ્યો છે. તેવામાં હવે ખુદ કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યકરોને સંબોધતો પત્ર લખ્યો છે. જેમાં તેમને ઉમેદવારો અને કાર્યકરોની પત્રમાં માફી માંગી છે અને કહ્યું કે પસંદગી ધોરણોનો અમલ કરવાની આવશ્યકતા અંગે સાથીદારોનો સહમત કરાવી શક્યો નહીં. કોઈની નારાજગી કે અસંતોષ હોય તો તેમની માફી માગું છું. કોંગ્રેસના નિરીક્ષક દિપક બાબરિયાએ કાર્યકરોને સંબોધી લખ્યો પત્ર, ટિકિટ વહેંચણી મુદ્દે શું કહ્યું ? દિપક બાબરિયા કાર્યકર્તાઓને સંબોધતો પત્ર લખ્યો છે. પક્ષને વિજય બનાવા માટે પ્રયાસ કરીશું. ઉમેદવારો અને કાર્યકર્તાઓની પત્રમાં માફી માંગી છે. પસંદગી ધોરણોનો અમલ કરવાની આવશ્યકતા અંગે સાથીદારોને સહમત કરાવી શક્યો નહિ. કોઇની નારાજગી કે અસંતાોષ હોય તો તેમની માફી માંગુ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget