શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદ-લીંબડી હાઈવે પર કાનપરા પાટિયા પાસે અકસ્માત, પાંચના મોત
મોડી રાત્રે એસયૂવી કાર ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.
અમદાવાદ: અમદાવાદ-લીંબડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગઈકાલે મોડી રાત્રે એસયૂવી કાર ટ્રક પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.
મોડી રાત્રે લીંબડી સુરેન્દ્રનગર હાઇવે પર કાનપરાના પાટિયા પાસે ઉભેલા એક ટ્રકમાં કાર ઘૂસી જતા ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને સારવાર માટે બોલાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. અક્સમાતને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion