શોધખોળ કરો

GPSCની PIની પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કઈ કેટેગરીમાં મહિલા-પુરૂષ ઉમેદવારો માટે કેટલા છે કટ ઓફ માર્ક્સ ?

ગુજરાત જાહેર સેવા અયોગે પરિણામ જાહેર કર્યું તેમાં 40 ઉમેદવારો પોલીસ ઇન્સ્પેકટર પરીક્ષામાં પાસ થયા હોવાનું જાહેર કરાયું છે જ્યારે 12 ઉમેદવારોનો વેઈટિંગ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.

ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા અયોગે પરિણામ જાહેર કર્યું તેમાં 40 ઉમેદવારો પોલીસ ઇન્સ્પેકટર પરીક્ષામાં પાસ થયા હોવાનું જાહેર કરાયું છે જ્યારે 12 ઉમેદવારોનો વેઈટિંગ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પુરુષ ઉમેદવારો માટે  જનરલ કેટેગરીમાં 418.5 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે મહિલા વર્ગમાં જનરલ કેટેગરીમાં  391.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગમાં  પુરુષ કેટેગરીમાં 410.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે આર્થિક રીતે પછાત વર્ગની કેગેટરીમાં  મહિલાઓ માટે  370.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે.

આ ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવારો માટે 398.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો માટે 362.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં SC ઉમેદાવારોમાં પુરુષો માટે  394.25 કટ ઓફ માર્ક, SC મહિલા ઉમેદવારો માટે 359.75 કટ ઓફ માર્ક છે. આ ઉપરાંત ST પુરુષ ઉમેદવારો માટે 341 કટ ઓફ માર્ક અને ST મહિલા ઉમેદવારો માટે 354 કટ ઓફ માર્ક છે. 

અમદાવાદ શહેરમાં નાગરિકો સાથે ગેરવર્તન કરનારા TRB જવાનોની દાદાગીરી ચાલશે નહીં. છેલ્લા એક વર્ષમા અમદાવાદમાં 700 ટીઆરબી જવાનને છૂટા કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે વધુ 700 જવાનોની ભરતી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 700 TRB જવાનની ભરતી કરાશે કેમ કે, છેલ્લા એક વર્ષમાં જ સતત ગેરહાજર રહેનારા અને નાગરિકો સાથે ગેરવર્તન કરનારા 700 TRB જવાનને છૂટા કરાયા છે. નોંધનીય છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં TRB જવાનોની ગેરવર્તણૂકને લઈ વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે.

અમદાવાદમાં અત્યારે કુલ ૧૭૫૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો કાર્યકરત છે. છેલ્લા ૧ વર્ષ માં ૭૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરાયા છે. ૩૦૦ રૂપિયાના દૈનિક પગાર લેખે ૨૮ દિવસનો ટીઆરબી જવાનને પગાર આપવામાં આવે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા TRB જવાનોને પગાર ચૂકવવા આવે છે. જે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે તેમાં પુરુષ માટે ૮૦૦ મીટર ૧૯૦ સેકંડમાં દોડ પૂરી કરવાની હોય છે. મહિલા માટે ૪૦૦ મીટરની દોડ ૧૦૫ સેકંડમાં પૂરી કરવાની હોય છે.

અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા

Gautam Adani is Asia's Richest: અદાણી જૂથ ( Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી ( Gautam Adani ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( Reliance Industries)ના ચેરમેન મુકેશ અંબાણી ( Mukesh Ambani )ને પાછળ છોડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Embed widget