શોધખોળ કરો

ગુજરાતમાં STની હડતાળને પગલે પ્રાઇવેટ વાહનોમાં ઉઘાડી લૂંટ, ભાડામાં કેટલો કરી દીધો વધારો?

અમદાવાદઃ ગુજરાત એસટી નિગમના 45 હજાર કર્મચારીને સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માગણીઓ તેમજ ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં તમામ કર્મચારીઓ માસ સીએલ પર છે. જેના કારણે રાજ્યભરમાં એસટી મુસાફરો રઝળી પડ્યા છે. મુસાફરોની ગરજનો લાભ લઈને ખાનગી વાહનો મોં માંગ્યા ભાડા વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. હાલ લગ્નની સિઝન ચાલતી હોવાથી પ્રસંગોમાં હાજરી આપવા કે અન્ય અગત્યના કામે જવા નીકળેલા મુસાફરો ડબલ ભાડું આપીને પણ મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટ જવા માટે અંદાજે 100 જેટલી ખાનગી બસો ઉપડે છે. અમદાવાદથી અમરેલી લકઝરી બસનું ભાડું ચાલુ દિવસોમાં 250 રૂપિયાની આસપાસ હોય છે, જેનો આજનો ભાવ 400 રૂપિયા છે. આ જ રીતે અન્ય શહેરોમાં જવા માટેના ભાડામાં પણ 50 ટકાથી લઇ 100 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે. વાંચોઃ ગુજરાતમાં ST કર્મચારીઓની હડતાળ મુદ્દે CM રૂપાણીએ શું કહ્યું ? જાણો વિગત મધરાતથી જ એસટીના પૈડા થંભી જતાં ખાનગી વાહનોએ રાતથી ભાડામાં બમણો વધારો કરી દીધો છે. અમદાવાદથી સુરતનું ભાડું ચાલુ દિવસોમાં 300 રૂપિયાની આસપાસ હોય છે, જે હાલ 550થી 600 રૂપિયા પહોંચી ગયું છે. મહેસાણામાં ડિવીઝનમાં આજેના દિવસે 20 જેટલી બસો લગ્ન પ્રસંગની વર્ધી માટે ફાળવવામાં આવી હતી. જેને પણ રદ્દ કરાતાં લગ્નાર્થીઓ પરેશાન થયા હોવાના અહેવાલ છે. છેલ્લી ઘડીએ બસો રદ્દ થતાં જાનૈયાઓ અટવાઇ પડ્યા છે. ગુજરાતમાં STની હડતાળને કારણે મોડી રાતથી મુસાફરો અટવાયા, જુઓ વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget