શોધખોળ કરો

હવે ગુજરાતમાં પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની મનમાની નહીં ચાલે, સરકારે શું લીધો મોટો નિર્ણય?

ગુજરાતમાં પ્રિ-પ્રાઇમરી સ્કૂલોને લઈને રાજ્ય સરકાર મોટો નિર્ણય લીધો છે. પ્રિ- પ્રાઇમરી સ્કૂલો પર નિયંત્રણ માટે રેગ્યુલેટરી ઓથોરિટી બનાવાશે. પ્રિ પ્રાઇમરી સ્કૂલ ખોલવા, ફ્રી નક્કી કરવા મંજૂરી લેવી પડશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રિ-પ્રાઇમરી સ્કૂલોને લઈને રાજ્ય સરકાર મોટો નિર્ણય લીધો છે. પ્રિ- પ્રાઇમરી સ્કૂલો પર નિયંત્રણ માટે રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવામાં આવશે. પ્રિ પ્રાઇમરી સ્કૂલ ખોલવા, ફ્રી નક્કી કરવા મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત દર ત્રણ વર્ષે પ્રિ-પ્રાઇમરી સ્કૂલની મંજૂરી રીન્યુ પણ કરાવવી પડશે. પ્રિ પ્રાઇમરી સ્કૂલોનો પુરા રાજ્યમાં એક સરખો કોર્સ ડિઝાઇન કરવામાં આવશે. પ્રિ પ્રાઇમરી સ્કૂલો અંગેના નવા નિયમો નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023થી લાગુ કરાય તેવી શક્યતા છે. 

Gujarat Rain : સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, માણાવદર-ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે રાજ્યના 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. ગઈ કાલે જૂનાગઢના માણાવદર અને અમેરલીના ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખબાક્યો હતો. આ સિવાય ગીર ગઢડા, સાવરકુંડલા અને રાણાવાવમાં બે ઇંચ આસપાસ વરસાદ ખાબક્યો હતો. 

જ્યારે છોટાઉદેપુરના ક્વાંટ, કુતિયાણા, પોરબંદર, બોડેલી, નખત્રાણા, વાલિયા, મહુવા, કપરાડા, વડિયા, ખંભાત તાલુકામાં એક ઇંચથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તો સંજેલી, ધ્રોલ, કોડીનાર, બાલાસિનોર, ધરમપુર, મેઘરજ, ઉપલેટા, છોટાઉદેપુર, બાયડ, માંગરોળ, વાંસદા, જાંબુઘોડા, વડગામ, મોડાસા, ફેતપુરામાં અડથાથી પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

આ ઉપરાંત તળાજા, વેરાવળ, બગસરા, મુન્દ્રા, પારડી, લિલિયા, ભેસાણ, જેતપુર, માંડવી, ડાંગ, લાલપુર, સૂત્રાપાડા, ડેસર, અમરેલી, પાલિતાણા, અંજાર, ડભોઈ, વિસનગર અને તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ

શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ

World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
SRH vs LSG live score: કમિન્સે લખનૌને મોટો ઝટકો આપ્યો હતો, પૂરન 70 રન બનાવીને આઉટ થયો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો

ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત

વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા

Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના

Embed widget