શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનના ભાઈએ કર્યો આપઘાત ? જાણો શું હતું કારણ ?
બોપલ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, ગૌતમ પટેલે અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરી છે.
અમદાવાદઃ રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ભાઈએ આત્મહત્યા કરી છે. કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે આજે સવારે શીલજ ખાતે શાલીન બંગલોઝમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે બોપલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
બોપલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, ગૌતમ પટેલે અગમ્ય કારણોસર તેઓએ આત્મહત્યા કરી છે. આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. ઘરમાંથી સૂસાઈડ નોટ મળી આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement