Gujarat Second Phase Voting: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારાયણપુરામાં એએમસી સબ-ઝોન ઓફિસ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. અમિત શાહના પુત્ર જય શાહ પણ મત આપવા પહોંચ્યા હતા.
Union Home Minister Amit Shah, after casting his vote, says, "I appeal to everyone to vote, especially the first-time voters - the young girls and boys should vote."#GujaratElections pic.twitter.com/Zn4xbjokxm
— ANI (@ANI) December 5, 2022
વડાપ્રધાન મોદીએ મતદાન કર્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે.વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપના નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ મતદાન બાદ કર્યું હતું કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા પર ચૂંટણી પંચને અભિનંદન. ગુજરાતની જનતાએ લોકશાહીનો પર્વ સારી રીતે ઉજવ્યો છે. તમામ ગુજરાતની જનતાનો આભાર.
Union Home Minister Amit Shah, along with members of his family including his son and BCCI secretary Jay Shah, casts his votes at AMC Sub-Zonal Office in Naranpura of Ahmedabad. #GujaratAssemblyPolls pic.twitter.com/7bgKV556Qr
— ANI (@ANI) December 5, 2022
14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન
Gujarat | Union Home Minister Amit Shah and his family offer prayers at a temple in Ahmedabad after casting their votes for the second phase of #GujaratElections2022. His son & BCCI secretary Jay Shah also with them. pic.twitter.com/ub124DNCPf
— ANI (@ANI) December 5, 2022
- બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
- પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
- મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
- સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
- અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
- ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
- અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
- આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
- ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
- મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
- પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ : શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
- દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
- વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
- છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)