શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં કયા વાહનોના પ્રવેશ પર મુકાયો પ્રતિબંધ? જાણો કોણે બહાર પાડ્યું જાહેરનામું? જાણો વિગત
આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે અને શહેરમાં ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
અમદાવાદઃ ભારે વાહનોને લઈને શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે અને શહેરમાં ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લાઈટ પેસેન્જર વેહિકલ(LPV) અને લાઈટ ગુડ્સ વેહિકલ (LGV)ને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે, ભારે વજન અથવા 33થી વધારે પેસેન્જરવાળા વાહનો પર સવાર ના 8 થી રાતના 11 સુધી પ્રતિબંધ રહેશે.
માત્ર rtoના કામકાજ માટે સવારના 10થી સાંજના 6 સુધી પ્રવેશ મળશે. આશિષ ભાટિયા દ્વારા અમદાવાદ શહેરમાં વધતા જતા પ્રદુષણને અટકાવવા અને માર્ગ અકસ્માતને નિયમંત્ર કરવા અંગે નામદાર સુપ્રિમ કોર્ટને આપવામાં આવેલી બાહેંધરીના અનુસંધાને આ પ્રતિબંધ લગાવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement