શોધખોળ કરો

ટ્રમ્પની મુલાકાત પહેલા અમિત શાહ અમદાવાદ આવશે, સ્ટેડિયમનું કરશે નીરિક્ષણ

‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવાર એટલે આજે અમદાવાદ આવી રહ્યાં છે. અમિત શાહ 23થી 25 ફેબ્રુઆરી આમ 3 દિવસ સુધી ગુજરાતમાં રોકાશે.

અમદાવાદ: ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવાર એટલે આજે અમદાવાદ આવી રહ્યાં છે. અમિત શાહ 23થી 25 ફેબ્રુઆરી આમ 3 દિવસ સુધી ગુજરાતમાં રોકાશે. સોમવારે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની કેવી તૈયારીઓ ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે અમિત શાહ મોટેરા સ્ટેડિયમની મુલાકાત પણ લેશે. 24 ફેબ્રુઆરી મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ 25મીએ અમિત શાહ કે.પી.વિદ્યાર્થી ભવનના શિલાન્યાસના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જોકે, અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈ હાલ પ્રદેશની પ્રમુખ અને સંગઠનના વિવિધ નિમણૂંકોને લઈ અટકળોની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન શાહ સંગઠનના આગેવાનો સાથે રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઉપરાંત માર્ચના પહેલા અઠવાડિયામાં સંગઠનના હોદ્દાઓની નિમણૂંક થાય તેવી પણ સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget