શોધખોળ કરો
અમિત શાહ અમદાવાદમાં કઈ જગ્યાએ મનાવી શકે છે ઉતરાયણ? જાણો
14 જાન્યુઆરીના રોજ અમદાવાદના શ્યામલ વિસ્તારના એપાર્ટમેન્ટમાં પતંગોત્સવ મનાવે તેવી સંભાવના છે. નાગરિકો અને સમર્થકોની વચ્ચે રહીને અમિત શાહ અને વિજય રૂપાણી પતંગબાજી કરશે.

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ ઉજવવા ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. તેઓ 14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણની ઉજવણી કરવા અમદાવાદ આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં 14 જાન્યુઆરીના રોજ અમદાવાદના શ્યામલ વિસ્તારના એપાર્ટમેન્ટમાં પતંગોત્સવ મનાવે તેવી સંભાવના છે. નાગરિકો અને સમર્થકોની વચ્ચે રહીને અમિત શાહ અને વિજય રૂપાણી પતંગબાજી કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ઉતરાયણ મનાવશે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ 11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.उत्तरायण के पावन पर्व पर अहमदाबाद के जगन्नाथ मंदिर में "गौ-पूजन" कर संतजनों का आशीर्वाद लिया। pic.twitter.com/G773zNOGOp
— Amit Shah (@AmitShah) January 14, 2018
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
દેશ
Advertisement
