શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં હવે જાહેરમાં થુંકશો તો મર્યા સમજો, CCTV થી રખાશે નજર, ઘરે આવશે મેમો
પાલડી સ્થિત કંટ્રોલરૂમમાંથી મોનીટરીંગ કરશે AMC. 50 થી 500 રૂપિયા દંડની રકમ નક્કી કરવામાં આવી છે.
Ahmedabad News: અમદાવાદમાં હવે જાહેરમાં થુંકશો તો મર્યા સમજો. શહેરમાં લગાવેલા કેમેરા દ્વારા આજથી મોનીટરીંગ કરવામાં આવશે. મુખ્ય માર્ગો ઉપર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. વાહનની નંબરપ્લેટના આધારે જાહેરમાં થુંકતા નાગરિકોના ઘેર મેમો મોકલવામાં આવશે. પાલડી સ્થિત કંટ્રોલરૂમમાંથી મોનીટરીંગ કરશે AMC. 50 થી 500 રૂપિયા દંડની રકમ નક્કી કરવામાં આવી છે.
પગપાળા જતા લોકો થુંકશે તો તેમની ઉપર પણ ટીમ નજર રાખશે. વાહન ઉપર જતા હશે અને મોનીટરીંગ ટીમ પકડશે તો 50 થી 500 રૂપિયા સુધીનો દંડ થશે. પગપાળા જતા વ્યક્તિ થુંકતા ઝડપાશે તો 50 થી 200 રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion