શોધખોળ કરો

અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ ક્યારથી દોડશે? જાણો અંદાજે કેટલું હશે ભાડું?

દેશની પ્રથમ પ્રાઈવેટ તેજસ એક્સપ્રેસ ટ્રેન આગામી મહિને એટલે 17 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનાર ટ્રેનની ટીકિટ હજુ નક્કી કરવામાં આવી નથી.

સુરત: દેશની પ્રથમ પ્રાઈવેટ તેજસ એક્સપ્રેસ ટ્રેન આગામી મહિને એટલે 17 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. નોંધનીય છે કે, આ પહેલા લખનઉ તેજસ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જોકે અમદાવાદ-મુંબઈ વચ્ચેની ટીકિટ નક્કી કરવામાં આવી નથી. એસી ચેર કારનું ભાડું અંદાજે 1200થી 1300 અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2400થી 2500 રૂપિયા રહેવાની શક્યતા છે. તેજસ એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન પેસેન્જરોને નાસ્તા અને ભોજન પણ આપવામાં આવશે જેનો ભાડામાં સમાવેશ કરવામાં આવશે. દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 17મી જાન્યુઆરીએ સુરત સ્ટેશને સવારે 9:35 વાગ્યે બે મીનિટનું સ્ટોપેજ લઈ મુંબઈ તરફ રવાના થશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ ક્યારથી દોડશે? જાણો અંદાજે કેટલું હશે ભાડું? રેલવે બોર્ડ દ્વારા તેજસ ટ્રેનને દોડાવવાના શિડ્યુઅલને મંજૂરી આપવામાં આવી છે. 17મીએ ઈનોગ્રેશન ટ્રીપમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પહેલી વાર તેજસ ટ્રેન દોડશે. તેજસને 19મી જાન્યુઆરીથી રેગ્યુલર કરવામાં આવશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા દોડાવવામાં આવનારી તેજસમાં ખાનગી ચેકીંગ સ્ટાફ અને ટ્રેન હોસ્ટેસ પણ હશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ ક્યારથી દોડશે? જાણો અંદાજે કેટલું હશે ભાડું? રેલવે બોર્ડે 20મી ડિસેમ્બરે તેજસ એક્સપ્રેસની પરિચાલન તારીખને મંજૂરી આપતાં 19મીથી તેજસ રેગ્યુલર બેઝ પર દોડતી થશે. સુરત સ્ટેશન પર માત્ર બે મીનિટ સ્ટોપેજ કરનાર તેજસ ટ્રેન માટે કરન્ટ બુકીંગ કાઉન્ટર, રિઝર્વેશન સેન્ટર અને ચેક ઈન કાઉન્ટર માટે સેટ અપ ઉભું કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની પ્રથમ પ્રાઈવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ ક્યારથી દોડશે? જાણો અંદાજે કેટલું હશે ભાડું? નવેમ્બર મહિનામાં આઈઆરસીટીસીના મેનેજીંગ ડાયરેક્ટર રાહુલ હિમાલયન દ્વારા સુરત રેલવે સ્ટેશને સુવિધાઓ ઉભી કરવા અંગે નિરીક્ષણ કર્યું હતું. સંભવત ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં સુરત રેલવે સ્ટેશને તેજસના પરિચાલન સંદર્ભનું માળખું ઉભું કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget