શોધખોળ કરો

અમદાવાદ ISROના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાનો દાવો, મને ઝેર આપવામાં આવ્યું હતું

અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ ડિરેકટર તપન મિશ્રાએ તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, આ ઝેર તેમને બેંગલુરુમાં પ્રમોશન ઈન્ટરવ્યૂ સમયે આપવામાં આવેલા નાસ્તામાં મેળવીને આપવામાં આવ્યું હતું. તે બાદ મારે સતત બે વર્ષ સારવાર કરાવવી પડી હતી.

અમદાવાદઃ અમદાવાદ ISROના પૂર્વ ડિરેક્ટર અને મોટા વૈજ્ઞાનિક તપન મિશ્રાએ દાવો કર્યો છે કે, 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે આ દાવો પોતાની ફેસબુક પોસ્ટમાં કર્યો છે. જેમાં જણાવ્યું કે, 23 મે 2017ના ઈસરો હેડ ક્વાર્ટરમાં ઈન્ટરવ્યૂ દરમિયાન મને ખતરનાક આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ આપવામાં આવ્યું હતું. આ અંગે ભારત સરકાર તપાસ કરે તેવી ઈચ્છા વ્યક્ત પણ કરી હતી. અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ ડિરેકટર તપન મિશ્રાએ તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, આ ઝેર તેમને બેંગલુરુમાં પ્રમોશન ઈન્ટરવ્યૂ સમયે આપવામાં આવેલા નાસ્તામાં મેળવીને આપવામાં આવ્યું હતું. તે બાદ મારે સતત બે વર્ષ સારવાર કરાવવી પડી તેથી કોઈને આ વિશે જાણ કરી નહી. હું ભાગ્યશાળી છું કારણ કે આ ઝેર લીધાં બાદ કોઈ નથી બચતું. હું જાન્યુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યો છું અને ઈચ્છું છું કે લોકોને આ વિશે જાણ થાય જેથી હું મરી જાઉં તો સૌને જાણ હોય કે મારી સાથે શું-શું થયું હતું. તપના મિશ્રાએ ફેસબુક પર લખ્યું છે કે, ઈસરોમાં અમને મોટા વૈજ્ઞાનિકોના સંદિગ્ધ મોતની ખબર મળતી રહે છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું મોત સંદિગ્ધ હતું. તે બાદ 1999માં VSSCના ડિરેક્ટર ડૉ. એસ. શ્રીનિવાસનનું મોત પર પણ સવાલ ઊભા થયા હતા. એટલું જ નહી 1994માં શ્રી નાંબીનારાયણનો કેસ પણ સૌની સામે આવ્યો હતો. પરંતુ મને નથી ખબર કે એક દિવસ હું પણ આ રહસ્યનો હિસ્સો બનીશ.
તેમણે લખ્યું, 23 મે 2017માં તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ આપવામાં આવ્યું હતું. તે બાદથી તેઓ છેલ્લા બે વર્ષથી સતત ખરાબ સ્થિતિમાં છે. ઈન્ટરવ્યૂ બાદ તેઓ મોટી મુશ્કેલ સ્થિતિ બેંગલુરુથી અમદાવાદ પરત આવ્યા હતા. અમદાવાદ ISROના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાનો દાવો, મને ઝેર આપવામાં આવ્યું હતું તેમણે પોતાની સારવાર ઝાયડસ કેડિલા અમદાવાદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈ અને એમ્સ દિલ્હીમાં કરાવી. આ સારવારમાં તેમને લગભગ બે વર્ષનો સમય લાગ્યો. તેમણે પોતાના આ દાવાના પુરાવા તરીકે તપાસ રિપોર્ટ, એમ્સની રિસિપ્ટ અને પોતાના હાથ-પગના કેટલાંક ફોટો શેર કર્યાં છે. અમદાવાદ ISROના પૂર્વ ડિરેક્ટર તપન મિશ્રાનો દાવો, મને ઝેર આપવામાં આવ્યું હતું

ટોપ સ્ટોરી

Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Ahmedabad: ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારુ બોટલમાં ભરી વેચાણ! પોલીસે 1 આરોપી ઝડપી લીધો
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: અમદાવાદના નિકોલ, ઓઢવ-કાંકરિયા સહિતના વિસ્તારોમાં ઝાપટાં, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget