શોધખોળ કરો

Ahmedabad : માણેકચંદના ડિલરને ત્યાં ITનું મેગા ઓપરેશન, 14 સ્થળે દરોડા

ઇન્કમ ટેક્સે પાલડી, કાલુપુર, આશ્રમ રોડ પર દરોડા પાડ્યા છે. મુસ્તફા શેખ અને તેમનાં ભાગીદારોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મુસ્તફા શેખનું ગ્રુપ બિલ્ડીંગ લાઇન સાથે સંકળાયેલ છે.

અમદાવાદઃ શહેરમાં ITનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખને ત્યાં તવાઇ બોલાવી છે. ઇન્કમ ટેક્સે પાલડી, કાલુપુર, આશ્રમ રોડ પર દરોડા પાડ્યા છે. મુસ્તફા શેખ અને તેમનાં ભાગીદારોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કુલ 14 સ્થળોએ દરોડા-સરવેની કામગીરી ચાલી રહી છે. મુસ્તફા શેખનું ગ્રુપ બિલ્ડીંગ લાઇન સાથે સંકળાયેલ છે.

અમદાવાદઃ જાહેર સ્થળો, ઘાર્મિક સ્થળોની બહાર ઈંડા-નોનવેજની લારીને હટાવવાના નિર્ણયનો આજથી અમદાવાદમાં અમલ શરૂ થઈ ગયો છે. વલ્ત્રાપુર વિસ્તારમાં ઈંડાની લારીધારકે પોતાની લારી હટાવી હતી. વસ્ત્રાપુરમાં અન્ય લારીઓ બંધ હાલતમાં જોવા મળી હતી. અલ્ટીમેટમ આપ્યા વગર લારી હટાવવાના નિર્ણાયથી  વેપારીઓ દુવિધામાં છે.  

શહેરના આ વિસ્તારમાં અંદાજે 50 જેટલી  ઈંડાની લારીઓ સવારે ખુલેલી હોય છે, શિયાળામાં લોકો વધુ ઈંડા ખાતા હોય છે. અમદાવાદ: AMCએ રસ્તાની બાજુમાં અને શાળાઓ, કોલેજો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યામાં નોન-વેજ ફૂડ વેચતા સ્ટોલ પર પ્રતિબંધ મૂક્યા પછી સ્ટ્રીટ વેન્ડર્સને આજીવિકા ગુમાવવાનો ડર છે. અમારા પર પ્રતિબંધ મૂકવો અને હોટલોને મંજૂરી આપવી એ કેવી રીતે અર્થપૂર્ણ છે. ત્યાંથી (નોન-વેજ ફૂડની) ગંધ નહીં આવે? તેમ રાકેશ નામના વેન્ડરે એએનઆઇને કહ્યું હતું. 

ગુજરાતના મુખ્યમંત્રીએ આ મુદ્દે નિવેદન આપ્યું હુતં કે, જે લારી ગલ્લા અડચણ રૂપ હશે તે દબાણમાં દૂર કરવામાં આવશે. આજે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ઈંડાની લારી સિવાય અનેક લારીને દબાણમાં દૂર કરવામાં આવી ત્યારે અમદાવાદના iima વિસ્તારમાં લારી ગલ્લાના કારણે લોકોએ આડેધડ વાહનો પાર્કીંગ કરવાના કારણે અહીં ટ્રાફિક ની સમસ્યાઓ સર્જાઇ રહી છે.

આજથી ઈંડા અને નોનવેજ ની લારી જાહેરમાર્ગો ધાર્મિક સ્થળો શૈક્ષણિક સંસ્થાની દૂર કરવામાં આવશે. મુખ્યમંત્રીના નિવેદન બાદ એએમસી પ્રશાસન સક્રિય થયું છે. જાહેર માર્ગોમાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ વસ્ત્રાપુરથી દૂર કરવામાં આવી. અમદાવાદના iima વિસ્તારમાં લારીના કારણે લોકોએ આડેધડ પાર્કિંગ કર્યા હતા. મુખ્ય માર્ગ પર આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
અમદાવાદમાં દિવસભરના ભારે ઉકળાટ બાદ મેઘરાજાની એન્ટ્રી: અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
8 વર્ષની ઉંમરે વિશ્વ વિક્રમ: અમદાવાદની તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 
Ahmedabad News: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી કરાશે જળાભિષેક 

વિડિઓઝ

Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
SIP Calculator: મહિને 2000 રુપિયાની SIP થી 10 લાખનું ફંડ કેટલા વર્ષમાં તૈયાર થાય? જુઓ કેલક્યુલેશન 
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
Rain: ગુજરાતમાં મેઘતાંડવ, બપોર સુધી રાજ્યના 68 તાલુકાઓમાં ધમાકેદાર વરસાદ, વઘઈમાં સૌથી વધુ 10 ઈંચ
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે 48 માર્ગો બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત
Embed widget