શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા ગુજરાતના નેતાને બંગાળમાં કોંગ્રેસે ઓબ્ઝર્વર નિમ્યા, કોણ છે આ નેતા ?

ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ કૈલાશ ગઢવીએ ગત ઓક્ટોબર મહિનામાં રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસમાં વફાદારી અને ઈમાનદારીથી કામ કરનારની અવગણના થતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવીને પશ્ચિમ બંગાળમાં ઓબ્ઝર્વર બનાવાયા છે. રસપ્રદ વાત એ છે કે, ગઢવીએ થોડા સમય પહેલાં કોંગ્રેસમાથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપીને પક્ષ છોડનારા ગઢવીન કોંગ્રેસ દ્વારા બંગાળમાં સાઉથ કલકત્તાની જવાબદારી સોંપાઈ છે. કૈલાસ ગઢવીને સાઉથ કલકત્તાના ઓબ્ઝર્વર બનાવાયા હતા. થોડા સમય પહેલા ગઢવીએ ગુજરાત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યું ત્યારે કોંગ્રેસની નેતાગીરી સામે આક્ષેપો પણ કર્યા હતા. ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ કૈલાશ ગઢવીએ ગત ઓક્ટોબર મહિનામાં રાજીનામું ધરી દીધું હતું. કોંગ્રેસમાં વફાદારી અને ઈમાનદારીથી કામ કરનારની અવગણના થતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો. તેમણે રાજીનામામાં લખ્યું હતું કે, નમસ્કાર પ્રમુખશ્રી, આજે હું ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસ(પ્રમુખ, ગુજરાત રાજ્ય) તથા પાર્ટીની અન્ય જવાબદારીઓમાંથી રાજીનામું આપી રહ્યો છું. જેવી રીતે પાર્ટીમાં વફાદારી અને ઇમાનદાર લોકોની અવગણના થઈ રહી છે, તે જોઇને દુઃખ થાય છે. પાર્ટીના ઉમેદવારના વિરોધમાં છેલ્લી બે ચૂંટણીમાં કામ કરનારી વ્યક્તિને ટિકિટ અપાય છે અને ઇમાનદારીથી પાર્ટી માટે કામ કરનાર અને તન-મન-ધનથી પાર્ટીની સેવા કરવાની અવગણના થાય છે, તે ખૂબ જ દુઃખદ છે. હું પાર્ટીની તમામ જવાદારીઓમાંથી રાજીનામું આપું છું. કૈલાસદાન ગઢવીના જય હિંદ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત

Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત

Amazon New Quick Commerce Service:  હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન

EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો

ABP Premium

વિડિઓઝ

Pakistan Violence: ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ, જુઓ વીડિયોમાંRahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’Cheteshwar Pujara: જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ| Abp AsmitaMaharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત
Parliament Winter Session 2024: રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી, હોબાળા બાદ લોકસભા સ્થગિત
Amazon New Quick Commerce Service:  હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
Amazon New Quick Commerce Service: હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ

'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા

Embed widget