શોધખોળ કરો

Kheda: 7 વર્ષીય તાન્યા હત્યા કેસમાં મિત પટેલ સહિત ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

તાન્યા મર્ડર કેસમાં મુખ્ય આરોપી મિત પટેલને કોર્ટે મિત પટેલ સાથે તેની માતા જિગીષા પટેલ અને તેના ભાઈ ધ્રુવ પટેલને કસૂરવાર ઠેરવ્યા છે. નડિયાદ કોર્ટે ત્રણેય આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે.

ખેડાઃ  સાત વર્ષની તાન્યા પટેલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી મિત પટેલને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. મિત પટેલ સાથે તેની માતા જિગીષા પટેલ અને તેના ભાઈ ધ્રુવ પટેલને કસૂરવાર ઠેરવ્યા છે. નડિયાદ કોર્ટે ત્રણેય આરોપીઓને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. આ સાથે મૃતકના પરિવારને ચાર લાખનું વળતર આપવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

 નડિયાદના બહુચર્ચિત તાન્યા મર્ડર કેસનો આજે ચુકાદો આવવાનો છે.  18/9/2017ની સાંજે તાન્યાનું અપહરણ કરવામાં આવ્યું. 22/9/2017 તાન્યાને મોતને ઘાટ ઉતારવામાં આવી. સાત વર્ષની તાન્યા રહેતી હતી તેના દાદી સાથે નડિયાદમાં.  તાન્યાના માતા-પિતા સ્ટુડન્ટ વિઝા ઉપર લંડનમાં રહેતા હતા. સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સોએ સાથે મળી કર્યું હતું તાન્યાનું અપહરણનું કાવતરું ઘડ્યું હતું.  પૈસાની લાલચમાં કાવતરું કર્યું હતું.

ઘરની બહાર રમતી તાન્યાને ચોકલેટની લાલચ આપી અપહરણ કરાયું હતું. અપહરણ કર્યા બાદ તાન્યા ને લઈ જવામાં આવી આણંદના સંખયાળ ગામ નજીક.  તાન્યાની  શોધખોળમાં જિલ્લાની તમામ પોલીસ લાગી ગઈ હતી. આરોપીઓને ખબર પડતા જ ઉતારાઈ તાન્યાને મોતને ઘાટ. મોતને ઘાટ ઉતારી તાન્યાને ફેંકી દેવામાં આવી મહિસાગરની નદીમાં. મહીસાગરના વહેણમાં તાન્યાનો મૃતદેહ આણંદ જિલ્લાના સંખયાળ ગામે પહોંચ્યો હતો. તાન્યાનો મૃતદેહ મળ્યો ત્યારે તાન્યા ના શરીરના અંગો કાપવામાં આવ્યા હતા. તાન્યાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસના ધમધમાટની ગતિ વધારી હતી. અંતે પોલીસે સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી.

તાન્યા પટેલની હત્યા તેના ઘેરથી ત્રીજા ઘેર રહેતા બે સગા ભાઈ મિત અને ધ્રુવ પટેલે કરી હતી. આ બંને ભાઈઓની માતા જિગીષા પટેલે પણ આ અપરાધમાં ભાગીદાર હતી. નડીયાદ પશ્ચિમ પોલીસે તાન્યા પટેલની હત્યાના કેસમાં તમામ બાબતોની ચકાસણી કરી આરોપી ભાઈઓ મિત પટેલ, ધ્રુવ પટેલ અને તેની માતા જિગીષા પટેલની ધરપકડ કરી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
લોડિંગથી લઈને લાઈફસ્ટાઈલ સુધી, આ એડવાન્સ ફીચર્સ સાથે આવી રહી છે Mahindra Scorpio N Pickup
લોડિંગથી લઈને લાઈફસ્ટાઈલ સુધી, આ એડવાન્સ ફીચર્સ સાથે આવી રહી છે Mahindra Scorpio N Pickup
બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ,  ઈસ્કોન સંપ્રદાય, ગાયત્રી પરિવાર પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના પ્રહાર, ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આરોપ
બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ, ઈસ્કોન, ગાયત્રી પરિવાર પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના પ્રહાર, ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આરોપ
Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો
Gmail યૂઝર્સ સાવધાનઃ સ્કેમર્સ તમારો પાસવર્ડ્સ ચોરવા માટે કરી રહ્યા છે Gemini નો ઉપયોગ, આ રીતે બચો
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
ખત્મ જઈ જશે UGC, AICTE અને NCTE, નવું આયોગ બનાવશે સરકાર, બિલ લાવવાની તૈયારી
Embed widget