શોધખોળ કરો

ગુજરાતમાં ઓવૈસીની પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનેલા કાબલીવાલા કોણ છે ? કોંગ્રેસમાં કેમ છે ફફડાટ ?

છીપા સમાજના અગ્રણી કાબલીવાલાને કોંગ્રેસ ટિકિટ ના આપતાં 2012માં અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું પણ હારી ગયા હતા.

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસે તૈયારી પણ શરૂ કરી દીધી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.  આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ મંગળવારે ગુજરાત પ્રમુખની જાહેરાત કરી છે. ઓવૈસીએ ગુજરાતના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને AIMIMના પ્રદેશ પ્રમુખ નિમ્યા છે. ઔવેસીએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી અને કાબલીવાલાને અભિનંદન આપ્યા હતા. ઓવૈસીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, AIMIM ગુજરાતની પ્રજા માટે એક વિશ્વાસપાત્ર રાજકીય વિકલ્પ બનશે. કાબલીવાલા 2007માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જમાલપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. છીપા સમાજના અગ્રણી કાબલીવાલાને કોંગ્રેસ ટિકિટ ના આપતાં  2012માં અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું પણ હારી ગયા હતા. જો કે કાબલીવાલાએ 30 હજાર કરતાં વધારે મત મેળવીને કોંગ્રેસના ઉમેદવારને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાબલીવાલાનો છીપા સમાજ પર ભારે પ્રભાવ છે. જમાલપુર ખાડિયા વિસ્તારમાં છીપા સમાજની મોટી વસતી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જીતે છે પણ કાબલીવાલાના કારણે કોંગ્રેસની જીત અઘરી બનશે તેથી કોંગ્રેસમાં ફફડાટ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આવતા અઠવાડિયે તેની જાહેરાત થવાની શક્યતા છે. ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ હાલમાં જ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ

Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પરિવારના કોઇ સભ્યને સરકારી ગાડીમાં બેસવા દીધા નહોતા, જાણો કારણ

Embed widget