શોધખોળ કરો

ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષાની રીસિપ્ટનું ક્યારે થશે વિતરણ, જાણો વિગત

અમદાવાદઃ ગુજરાતમાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 7 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાઓની હોલ ટીકિટ (રીસિપ્ટ) નું  25 ફેબ્રુઆરીએ શિક્ષણ બોર્ડ દ્વારા વિતરણ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા હોલ ટીકિટના વિતરણ માટે દરેક જીલ્લામાં સ્કૂલો નક્કી કરવામા આવી છે જ્યાંથી તમામ સ્કૂલોએ હોલ ટીકિટ મેળવી લેવાની રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને આપી દેવાની રહેશે. 40 જેટલા કેન્દ્રો પરથી થશે વિતરણ હાલ વિદ્યાર્થીઓ-વાલીઓ પરીક્ષાનો નંબર કઈ સ્કૂલમા આવશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.  સોમવાર, તા. 25 ફેબ્રુઆરી રાજ્યના તમામ જીલ્લાના વિતરણ કેન્દ્રો પર ધો.10, ધો.12 સાયન્સ અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની હોલ ટીકિટો( રીસિપ્ટ)નું વિતરણ સ્કૂલોને કરવામા આવશે.આ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જીલ્લામાં મળીને  35થી40 જેટલા વિતરણ કેન્દ્રો નક્કી કરાયા છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પરીક્ષાર્થીની સંખ્યા વધી અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યમા મળીને ત્રણ સ્કૂલો વિતરણ માટે નક્કી કરાઈ છે.જેમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલ, એરોમા સ્કૂલ અને શ્રીજી વિદ્યાલયનો સમાવેશ થાય છે. આ સ્કૂલો ખાતે તમામ સ્કૂલોના પ્રતિનિધિઓએ રૂબરુ આવી વિદ્યાર્થીઓની હોલ ટીકિટો મેળવી લેવાની રહેશે.ત્યારબાદ સ્કૂલોએ વિદ્યાર્થીઓને વિતરણ કરી દેવાની રહેશે.આ વર્ષે ધો.10 અને 12ની  બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે અને અંદાજે  17.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget