શોધખોળ કરો

અમદાવાદમાં ફરીવાર દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ, દીપડી-બે બચ્ચા હોવાની શંકા

દસક્રોઈના વિશવપુર આપસાપસ દિપડી અને બે બચ્ચા  દેખાયા હોવાની શંકા છે. વનવિભાગે વાઈરલ વિડિયોના આધારે તપાસ શરૂ કરી છે. 

અમદાવાદઃ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી દીપડો દેખાયો છે. ફરી એકવાર દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દસક્રોઈના વિશવપુર આપસાપસ દિપડી અને બે બચ્ચા  દેખાયા હોવાની શંકા છે. વનવિભાગે વાઈરલ વિડિયોના આધારે તપાસ શરૂ કરી છે. 

દિપડીને પકડવા પાંજરા પણ મુકાયાની વાત સામે આવી છે. અગાઉ સનાથલના વાડૉી વિસ્તારમાં પણ દિપડો દેખાયો હતો. ગત આઠમી સપ્ટેમ્બરે અમદાવાદ નજીક દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સનાથલ ગામની સીમમાં નીલગાયનું દીપડાએ મારણ કર્યું હતું. દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવતા વનવિભાગ હરકતમાં આવ્યું હતું. દીપડો હોવાની માહિતીના આધારે વનવિભાગે 4 પાંજરા મૂક્યા હતા. 

દીપડો પકડવા વન વિભાગે સનાથલની સીમમાં 4 પાંજરા મુક્યા હતા. વનવિભગ દ્વારા સ્કેનિંગ અને સરચિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 4 મહિના પહેલા પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. દીપડાના કારણે સનાથલ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Surat : સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત તરફ જતાં કયા લોકો પાસેથી ડબલ ભાડું નહીં વસૂલવા મંત્રી સમશ્ર કરાઈ રજૂઆત?

સુરતઃ ડાયમંડ એસોસિએશન ગઈ કાલે ગાંધીનગર પહોંચ્યું હતું. હીરા વ્યવસાય અંગે મંત્રીઓને રજુઆત કરી હતી. દિવાળીમાં એસટી વિભાગ રત્ન કલાકારો પાસે બમણું ભાડું ન વસુલે તે અંગે રજુઆત કરી હતી. રાજ્યના વાહન વ્યહવાર મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરી હતી. ગઇ કાલે વાહન વ્યવહાર મંત્રી સાથે મુલાકાત કરી હતી.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા રત્ન કલાકારો માટે રજુઆત કરી હતી. દિવાળીમાં સૌરાષ્ટ્ર જતી STનું ભાડું ડબલ ન વસૂલવા ડાયમંડ એસોસિએશનની માગ છે. વળતા ફેરાના ભાડાં બંધ કરાવવા મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે, દિવાળીના સમયમાં સૌરાષ્ટ્રવાસીઓ વતન જતા હોય છે. આ સમયે એસટી દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે સ્પેશિયલ બસની સુવિધા ઉભી કરવામાં આવે છે, પરંતુ દિવાળીના સમયમાં એસટી દ્વારા ડબલ ભાડું વસૂલવામાં આવે છે.

આ દિવાળીએ એસટી દ્વારા ડબલ ભાડું ન વસૂલનામાં આવે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા માગ કરાઈ છે. જે બાબતે મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરવામાં આવી હતી. દિવાળીના સમયના સમયમાં હીરાના કારખાનાઓમાં ૨૧ દિવસનું વેકેશન આવતું હોય છે. હીરા ઉદ્યૌગ સાથે સંકળાયેલા રત્નકલાકારો સૌરાષ્ટ્રમાં પોતાના વતનમાં જતા હોય છે. 

સૌરાષ્ટ્રના મૂળ વતનિ અને ખાસ કરીને વરાછા, કતારગામમાં રહેતા લોકો વતનમાં બસ દ્વારા જતાં હોય છે. દિવાળીના સમયે સૌથી વધારે લોકો વતનમાં જતા હોવાથી ખાનગી બસો દ્વારા તેનો ફાયદો ઉઠાવીને બસના ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. સૌરાષ્ટ્રવાસીઓને વતનમાં જવામાં સરળતા રહે તે માટે એસટી સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો માટે સ્પેશિયલ બસો વધારવામાં આવે છે. 

સૌરાષ્ટ્રમાં જતી વખતે બસો ફૂલ જતી હોય છે પરંતુ રિટર્ન આવતી વખતે બસો ખાલી આવતી હોવાથી એસટી દ્વારા ભાડું ડબલ લેવામાં આવતું હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર માટેએસટી દ્વારા દિવાળી માટે શરૂ કરવામાં આવતી બસોનું ભાડું સિંગલ જ લેવામાં આવે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરાઈ હતી. ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાની રજુઆત કરી છે કે, વર્ષ 2019માં ડાયમંડ એસોસિએશનની રજૂઆત પછી ભાડું સિંગલ કરવામાં આવ્યું હતું. પણ આ વર્ષે પણ સિંગલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પૂર્ણશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભાડું સિંગલ જ રાખવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
Embed widget