શોધખોળ કરો

અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર! શહેરમાં 15 મે પછી અપાઈ છૂટ, જાણો કઈ-કઈ શરતોનું કરવું પડશે પાલન?

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયેલા છે જેને કારણે હાલ અમદાવાદમાં લોકડાઉન ચાલુ છે. જોકે આ બધાની વચ્ચે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી હતી

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયેલા છે જેને કારણે હાલ અમદાવાદમાં લોકડાઉન ચાલુ છે. જોકે આ બધાની વચ્ચે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 15 મેથી આઉટલેટ્સ અને ગ્રોસરી શોપ ખુલ્લા મુકવામાં આવશે. રેડઝોન સિવાયના વિસ્તારમાં આવેલા ડી માર્ટ, ઓશિયા, સુપરમોલ, ઝોમેટો અને સ્વીગીની ઓનલાઈન ડિલિવરી શરૂ કરવામાં આવશે. પરંતુ આ બધું ચાલુ કરવા માટે અમુક શરતોનું પાલન કરવું પડશે. અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર!  શહેરમાં 15 મે પછી અપાઈ છૂટ, જાણો કઈ-કઈ શરતોનું કરવું પડશે પાલન? - કોરોનાના સંક્રમણથી બચવા અમદાવાદમાં ડીજીટલ પેમેન્ટ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો - અમદાવાદની 17 હજાર જેટલી શાકભાજી, ફળ-દુધ અને કરિયાણાની દુકાનોમાં ડીજીટલ પેમેન્ટથી જ થશે ચૂકવણી - 100 જેટલી ટીમ બનાવી ઓનલાઈન પેમેન્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરાશે - ઓનલાઈન ફૂડ ડિલિવર કરતી કંપનીઓએ પોતાના ડિલિવરી સ્ટાફનું 100 ટકા કરાવવું પડશે મેડિકલ સ્ક્રિનિંગ એટલું જ નહીં હોમ ડિલિવરીનો પણ ડીજીટલ પેમેન્ટથી વ્યવહાર કરવો પડશે - 15 મેથી અમદાવાદમાં કેશ ઓન ડિલિવરી થઈ શકશે નહીં અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર!  શહેરમાં 15 મે પછી અપાઈ છૂટ, જાણો કઈ-કઈ શરતોનું કરવું પડશે પાલન? - કન્ટેન્મેન્ટ અથવા તો રેડ ઝોનમાં કોઈ ડિલિવરી બોય જઈ શકશે નહીં - ડિલિવરી બોય પાસે હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઈશેઝન કેપ અને સેનિટાઈઝર રાખવા પડશે - રેડઝોન સિવાયના વિસ્તારોમાં ગ્રોસરી શોપ ખોલવાના સ્પષ્ટ એંધાણ - ડી માર્ટ, ઓશિયા, ઝોમેટો અને સ્વીગીના સંચાલકોને પોતાના કર્મચારીઓના ટેસ્ટ કરાવવા જવાબદારી સોંપવામાં આવી - રોકડ રકમ દ્વારા ફેલાતા કોરોનાથી સંક્રમણ અટકાવવા ડીજીટલ પેમેન્ટનો વ્યાપ વધારવામાં આવશે - ઓનલાઇન ડિલિવરી કરતાં કર્મચારીઓ રેડ ઝોનમાં પ્રવેશ પર મનાઈ ફરવામાં આવી - તમામ વિકેરતાઓએ સાત દિવસ બાદ હેલ્થ કાર્ડ રીન્યુ કરાવવા પડશે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...

ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Vadodara Rain:ભારે વરસાદ બન્યો આફતરૂપ, અનેક વિસ્તાર જળમગ્ન,શાળામાં રજા કરાઇ જાહેર

Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર

Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 970 પોઇન્ટનો ઘટાડો, જાણો નિફ્ટીમાં કેટલો થયો ઘટાડો?

Rain Forecast: આગામી એક કલાકમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે તુટી પડશે વરસાદ

Embed widget