શોધખોળ કરો

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના દીકરાના નામે કોણે સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારી સામે પાસે માંગ્યા 30 હજાર?

પરસોત્તમ રૂપાલાના દીકરાના નામે ફોન કરનાર વ્યક્તિએ ફરી પી.એ. બોલું છું કહી મંદિર ખાતે પેમેન્ટ લેવા આવ્યો હતો. જોકે, હાજર પોલીસ દ્વારા તપાસ કરતા ફ્રોડ હોવાનું જાણ થતાં આરોપીને ઝડપી પાડ્યો છે.

બોટાદઃ સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીને ફોન કરી ઠગાઈ કરવાનો પ્રયાસ કરતો આરોપી ઝડપાયો છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો પુત્ર બોલું છું, તે મુજબ ઓળખ આપી પી.એ.ને રૂપિયા 30 હજારની જરૂર હોય વ્યવસ્થા કરી આપવા કોઠારી સ્વામીને જણાવ્યું હતું. જોકે, મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરને આ બાબતે શંકા જતા પોલીસને જાણ કરી હતી. પરસોત્તમ રૂપાલાના દીકરાના નામે ફોન કરનાર વ્યક્તિએ ફરી પી.એ. બોલું છું કહી મંદિર ખાતે પેમેન્ટ લેવા આવ્યો હતો. જોકે, હાજર પોલીસ દ્વારા તપાસ કરતા ફ્રોડ હોવાનું જાણ થતાં આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી યોગેશ દેવાણી અમરેલી જિલ્લાનો હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમ્યાન આરોપી પાસેથી એક મોબાઈલ અને 4 સીમકાર્ડ પોલીસે કબજે કર્યા છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી

મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Embed widget