શોધખોળ કરો

અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ પડ્યો? જાણો

મોડી રાતે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં.

અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તેની મોડી રાતે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મોડી રાતે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદ સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ મેમ્કો અને નરોડામાં નોંધાયો હતો. નરોડા અને મેમ્કોમાં અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. કોતરપુરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદના ચકોડિયામા બે ઈંચ જ્યારે ઓઢવમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ પડ્યો? જાણો વિરાટનગરમાં એક ઈંચ, ઉસ્માપુરામાં સવા ઈંચ, રાણીપમાં બે ઈંચ, ચાંદખેડામાં એક ઈંચ, બોડકદેવમાં દોઢ ઈંચ, ગોતામાં સવા ઈંચ, સરખેજમાં પોણા બે ઈંચ, દુધેશ્વરમાં પોણા બે ઈંચ, મણીનગરમાં દોઢ ઈંચ, વટવામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને વરસાદ સાથે ધોધમાર વરસાદ પડતાં શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જ્યારે શહેરમાં ઘણી જગ્યાએ ઝાડ પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ પડ્યો? જાણો વરસાદના કારણે નીચણવાણા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે મુશ્કેલી પડી રહી છે. ચોમાસું શરૂ થાય એ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની ફરી પોલ ખુલી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો
Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો
Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!
Embed widget