શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Netrotsav ritual Jagannath 2023 : ભગવાન જગન્નાથની યાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ, આજે પરંપરાગત રીતે યોજાશે નેત્રોત્સવ વિધિ

આજે ભગવાન જગન્નાથજી સરસપુરથી મોસાળથી પરત ફરશે, આ સમયે પરંપરાગત રીતે આજે તેમની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ સી. આર પાટિલ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે

Netrotsav ritual Jagannath 2023 :આજે ભગવાન જગન્નાથજી સરસપુરથી મોસાળથી પરત ફરશે, આ સમયે પરંપરાગત રીતે આજે તેમની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે,

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146માં યાત્રા યોજાઇ રહી છે. જેના માટે પ્રશાસને લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે. આજે ભગવાન જગન્નાથજી સરસપુર મોસાળમાંથી પરત ફરશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને બાદ ભગવાની પરંપરાગત રીતે નેત્રોત્સવ વિધિ યોજાશે જેમાં ભાજપ  પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ.  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો  ઉપસ્થિત રહેશે.

Netrotsav ritual Jagannath 2023 : ભગવાન જગન્નાથની યાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ, આજે પરંપરાગત રીતે યોજાશે નેત્રોત્સવ વિધિ

146મી રથયાત્રાને લઈને ગઇકાલે   ગ્રાંડ રિહર્સલ યોજાયું હતું.શનિવારે વરસતા વરસાદ વચ્ચે 15 હજાર પોલીસ અધિકારી કર્મચારીઓએ  મેગા રિહર્સલ કર્યું હતું. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની આ 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે તો શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલા જયારે ભગવાન મોસાળ ગયા ત્યારે ભગવાન જગન્નાથજીની 108 કળશની જળયાત્રા યોજાઇ હતી. ભગવાન જગન્નાથનજીની જળયાત્રાથી જગન્નાથજીની યાત્રાની વિધિનો પ્રારંભ જળયાત્રાથી થયા છે. ઉલ્લેખનિય છે કે, 4 જૂને ભગવાન જગન્નાથજીની જળયાત્રા રાસ ગરબા અને ભજન મંડળી સાથે વાજતે ગાજતે નીકળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ

Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે

Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો

Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ

Embed widget