શોધખોળ કરો

કોરોના મુદ્દે અમદાવાદ માટે માઠા સમાચારઃ દૈનિક કેસો સુરત કરતા ઓછા હોવા છતાં કેમ વધી રહ્યું છે સંક્રમણ?

દૈનિક કેસો ઘટી રહ્યા હોવા છતા કોરોનાના એક્ટિવ કેસો અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 3793 થઈ ગયા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી હજારને પાર થઈ ગયા છે. અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવ્યા છતાં સ્થિતિ ફરીથી ગંભીર બની રહી છે. વાત એવી છે કે, દૈનિક કેસો ઘટી રહ્યા હોવા છતા કોરોનાના એક્ટિવ કેસો અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 3793 થઈ ગયા છે. અમદાવાદમાં કોરોના કંટ્રોલમાં આવ્યા પછી શહેરમાં કોરોનાના કેસો 3 હજારની અંદર જતા રહ્યા હતા અને અમદાવાદ જિલ્લો કોરોનાના એક્ટિવ કેસો મામલે બીજા નંબરે હતો, જ્યારે સુરત પહેલા નંબરે હતો. જોકે, સુરતમાં કોરોનાનો રીકવરી રેટ વધતાં તેમજ છેલ્લા પાંચ દિવસમાં 900થી વધુ એક્ટિવ કેસો ઘટતા સુરતમાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને સુરત એક્ટિવ કેસોની બાબતમાં બીજા નંબરે આવી ગયો છે. તેની સામે હવે અમદાવાદ એક્ટિવ કેસોની બાબતમાં નંબર વન થઈ ગયું છે. દૈનિક કેસો તો અમદાવાદમાં કંટ્રોલમાં છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં નવા આવનારા કેસો કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા ઘટતા એક્ટિવ કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જ 3293 એક્ટિવ કેસો થઈ ગયા છે. જે સુરત જિલ્લા કરતાં પણ વધુ છે. સુરતમાં છેલ્લા પાંચ દિવસમાં 1153 કેસો નોંધાયા છે. જેની સામે અમદાવાદમાં 759 કેસો નોંધાયા છે. એટલે કે સુરત કરતાં અમદાવાદમાં 394 કેસો ઓછા નોંધાયા છે. જોકે, સુરતમાં છેલ્લા પાંચ દિવસમાં 2053 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અમદાવાદમાં 577 લોકો સ્વસ્થ થયા છે. આમ, છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદમાં સુરત કરતાં 1476 લોકો ઓછા રિકવર થયા છે. જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ફરક પડી ગયો છે. સુરતમાં છેલ્લા પાંચ દિવસમાં દિવસમાં 946 એક્ટિવ કેસો ઘટ્યા છે. તેની સામે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 162 એક્ટિવ કેસો વધ્યા છે.
Surat
Date Case Discharge death
10-08-2020 236 260 8
09-08-2020 222 589 9
08-08-2020 226 549 10
07-08-2020 231 368 10
06-08-2020 238 287 9
Total 1153 2053 46
Ahmedabad
Date Case Discharge death
10-08-2020 144 113 4
09-08-2020 153 106 3
08-08-2020 158 121 5
07-08-2020 151 120 3
06-08-2020 153 117 5
Total 759 577 20
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget