શોધખોળ કરો

કોરોનાના કહેર વચ્ચે ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા સમાચાર, કયો જિલ્લો બન્યો કોરોનામુક્ત?

ગઈ કાલે બનાસકાંઠા જિલ્લામાં એક સાથે 147 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે બનાસકાંઠા જિલ્લો કોરોનામુક્ત બન્યો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે બનાસકાંઠા જિલ્લામાં એક સાથે 147 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે બનાસકાંઠા જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારની કોરોનાની વેબસાઇટ https://gujcovid19.gujarat.gov.in/ પર આપેલા ડેટા પ્રમાણે ગઈ કાલે 147 લોકો સાથે કુલ 752 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તેમજ હાલ એક પણ એક્ટિવ કેસ રહ્યો નથી. તમામ લોકોએ કોરોનાને મ્હાત આપતાં વેબસાઇટ પર આ જિલ્લો કોરોનામુક્ત કરાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જોકે, મોટી રાહતની વાત એ છે કે, હવે એક પણ કોરોનાનો દર્દી આ જિલ્લામાં નથી. ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર જિલ્લો એવો છે, જે કોરોનામુક્ત છે. કોરોનાના કહેર વચ્ચે ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા સમાચાર, કયો જિલ્લો બન્યો કોરોનામુક્ત?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

વિડિઓઝ

Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?

ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો

Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ

Embed widget