શોધખોળ કરો

ગુજરાતમાં વધુ એક જિલ્લો ગમે ત્યારે બની શકે છે કોરોનામુક્ત, કયો છે આ જિલ્લો?

ડાંગ જિલ્લામાં હાલ, માત્ર 9 એક્ટિવ કેસો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી નવો એક પણ કેસ નોંધાયો નથી, ત્યારે આ જિલ્લો કોરોનામુક્ત બનવાની સંભાવના વધી જાય છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વધુ એક જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. ડાંગ જિલ્લામાં હાલ, માત્ર 9 એક્ટિવ કેસો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી નવો એક પણ કેસ નોંધાયો નથી, ત્યારે આ જિલ્લો કોરોનામુક્ત બનવાની સંભાવના વધી જાય છે. ગુજરાત સરકારના કોરોના ડેશબોર્ડ https://gujcovid19.gujarat.gov.in/ પર આપેલી માહિતી પ્રમાણે હાલ, ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાને કોરોનામુક્ત બતાવવામાં આવી રહ્યો છે. ડેશબોર્ડ પર આપેલા ડેટા પ્રમાણે બનસકાંઠા જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. જ્યારે ડાંગ જિલ્લામાં 9 એક્ટિવ કેસો છે. ડાંગ જિલ્લા માટે મોટા રાહતના સમાચાર એ પણ છે કે, આ જિલ્લામાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 21 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે નવ એક્ટિવ કેસો છે. આમ, અત્યાર સુધીમાં આ જિલ્લામાં માત્ર 40 કેસ નોંધાયા છે. આ કુલ કેસો પણ ગુજરાતમાં સૌથી ઓછા છે. ગુજરાતમાં હાલ, ડાંગને બાદ કરતા અન્ય એક પણ જિલ્લામાં કુલ કેસો 100થી ઓછા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  

Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget