શોધખોળ કરો

સરદાર પટેલ સ્મારકે હાર્દિક પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળવા પહોંચ્યો, થોડીવારમાં કોંગ્રેસમાં જોડાશે

અમદાવાદઃ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. જેના માટે હાર્દિક પટેલ સરદાર પટેલ સ્મારકે પહોંચ્યો છે. આ પહેલા હાર્દિકે કોંગ્રેસમાં જોડવાની જાહેરાત અંગે ટ્વિટ કર્યું હતું. કોંગ્રેસમાં જોડાતા પહેલા હાર્દિક સૌથી પહેલા કેશુભાઈ પટેલના આશિર્વાદ લેવા જવાનો હતો પરંતુ કોઈ કારણોસર હવે હાર્દિક મળવા જવાનો નથી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. સરદાર પટેલ સ્મારકે હાર્દિક પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળવા પહોંચ્યો, થોડીવારમાં કોંગ્રેસમાં જોડાશે હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, સમાજ અને દેશની સેવા માટેના મારા ઈરાદાને આકાર આપવા માટે મેં રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. સરદાર પટેલ સ્મારકે હાર્દિક પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળવા પહોંચ્યો, થોડીવારમાં કોંગ્રેસમાં જોડાશે હું પણ એવું કહેવા માંગુ છું કે, જો કોઈ કાયદેસર અવરોધ ન આવે અને પક્ષ મને ચૂંટણી રાજનીતિમાં સ્થાન આપવાનો નિર્ણય કરે તો હું પક્ષના નિર્ણયનું પાલન કરીશ. હું આ પગલું ભારતના 125 કરોડ નાગરિકોને આપવા માટે લઈ રહ્યો છું. સરદાર પટેલ સ્મારકે હાર્દિક પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મળવા પહોંચ્યો, થોડીવારમાં કોંગ્રેસમાં જોડાશે એબીપી અસ્મિતાના શો હોટ ટોપિક વિથ રોનક પટેલમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસે દેશને ઘણી સારી વસ્તુઓ આપી છે તેથી હું કોંગ્રેસમાં જોડાઉં છું. હું જામનગરથી ચૂંટણી લડીશ અને જનતાનો અવાજ બનીશ. કોંગ્રેસનો ઈતિહાસ જોઈને હું પક્ષમાં સામેલ થાવ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Embed widget