શોધખોળ કરો

બોટાદઃ પોલીસ વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત, 3ના મોત

બરવાળા ચોકડી પાસે પોલીસ વાનને રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા ચાલક સહિત ત્રણના મોતથી અરેરાટી.

બોટાદઃ બરવાળા ચોકડી પાસે પીસીઆર વાન અને રીક્ષા અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. બોટાદ પોલીસની પીસીઆર વાન બરવાળા જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. રોડ ઉપર રહેલી માટીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, રીક્ષાનો ખુર્દો બોલી ગયો હતો, જ્યારે અકસ્માતને કારણે ચીચીયારીઓથી આખું વાતાવરણ સમસમી ગયું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ત્યાં બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, મોતનો આંકડો 3 પર પહોંચ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

Embed widget