શોધખોળ કરો

Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી નગરમાં યોજાયું સંત સંમેલન, દેશભરમાંથી 250થી વધુ સંતો રહ્યા હાજર

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગરમા આજે આતરાષ્ટ્રીય સંત સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત સમેલનમાં ૨૫૦થી વધુ સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખ સ્વામીનગરમા આજે આતરાષ્ટ્રીય સંત સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત સમેલનમાં ૨૫૦થી વધુ સાધુ સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ સંતોએ યાત્રા યોજીને પ્રમુખ સ્વામીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. કોંન્ફોરન્સ હોલમા સભામાં તમામ સંતો હાજર રહ્યા હતા. આ સંત સંમેલનમા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિ પણ ઉપસ્થિત રહેશે.

હાજર સંતોનું નિવેદન

પ્રમુખ સ્વામી એક ભગવાનનો અંશ હતા. એક અવિચારિય અને અકલ્પનીય આયોજન કરવામાં આવ્યું છે. ભારતભરના તમામ મોટા સંતો આજે આ સંમેલનમાં આવ્યા છે. સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે, આટલું સુંદર આયોજન સંતોએ કર્યું છે. સંતોનું કામ સમાજને સારા માર્ગ પર લઈ જવાનું હોય છે. બાળકોમાં ઘર્મને ઉતારવાની જવાબદારી સંતોની છે. સનાતન ધર્મ જ શ્રેષ્ઠ છે, બાકી બધા સંપ્રદાય છે. દ્વારકાથી એકમંચ પર આવીને યાત્રા કાઢીશું. આટલા સાધુઓનું એક મંચ પર એકઠા થવું એ જ એકતા છે.

કોરોનાના ખતરાને લઈને પતંગના વેપારીઓ ચિંતામાં મુકાયા

એક તરફ હજુ માંડ માંડ ધંધા-વેપાર કોરોના પછી પાટે ચડ્યા હતા. તેમાંય ખાસ અલગ અલગ તહેવારો પર આધારિત સીઝનેબલ ધંધા વેપારની પરિસ્થિતિ કોરોના દરમિયાન કથળી હતી. ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેવામાં કોરોના સંદર્ભે લેવાઈ રહેલી તકેદારી અને વિશ્વમાં કોરોનાના ફેલાવાએ વેપારીઓની ચિંતા વધારી દીધી છે. પતંગના હોલસેલ વેપાર સાથે જોડાયેલ વેપારીઓનું માનીએ તો એક સપ્તાહ પહેલા એટલે કે જ્યારે ભારત અને ગુજરાતમાં પરિસ્થિતિ સામાન્ય હતી તે સમયે વેપાર ધંધામાં તેજી જોવા મળી. પરંતુ હવે કોરોના સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જેને લઈને રિટેલ વેપારીઓની સાથે સાથે હોલસેલ વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.

મોટી વાત તો એ છે કે હાલના વાતાવરણના કારણે પતંગના ભાવ પણ નીચા જોવા મળી રહ્યા છે. કાચો માલ એટલે કે કાગળ અને સળીના ભાવ ભલે વધ્યા હોય પરંતુ ગયા વર્ષની સરખામણીએ એક કોડી પતંગની કિંમત ઓછી જોવા મળી રહી છે. કાગળના ભાવ ગયા વર્ષે 950 હતા જેની સામે આ વખતે 1250 તેમ છતાં પતંગના ભાવ નીચા જોવા મળી રહ્યા છે, ગયા વર્ષે 1 કોડી એટલે કે 20 પતંગ ના ભાવ રૂપિયા 80 થી 120 હતા, જે આ વર્ષે રૂપિયા 70 થી 100 રૂપિયા જોવા મળી રહ્યો છે. 

પતંગની વેરાઈટી ની વાત કરીએ તો આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કુનોના જંગલમાં ખુલ્લા મુકેલ ચિત્તાની તસ્વીર વાળી પતંગો માર્કેટમાં જોવા મળી રહી છે. કોરોના મુક્ત વાતાવરણની સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવા લોકો ઉત્સાહિત થતા, પરંતુ હવે ફરીથી કોરોનાની ગાઈડલાઈન અને કોવિડ ફેલાવાની વાતોએ રિટેલ પતંગનો વેપાર કરતા રીટેલ વેપારી માલ ભરવો કે કેમ તેને લઈને અટવાયેલા જોવા મળી રહ્યા છે. 

મહેસાણામાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું નીચે પટકાતા મોત

કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. પેરાશૂટને દોરી વાગતા નીચે પટકાયેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેશ કરતા બિજનેસમેનના આમંત્રણ ઉપર કોરિયન નાગરિક આ ગામમાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
US Presidential Election 2024 Live: 'કમલા હેરિસ ફક્ત નામની હિંદુ', જાણો કોણે આપ્યું આ નિવેદન?
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
2025માં ભારતીયો માટે અમેરિકાથી આવશે સારા સમાચાર, વિઝા સ્લોટને લઈ મહત્વનો નિર્ણય
Weather Alert: દેશના આ રાજ્યોમાં  15  નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી,   IMDએ જાહેર કર્યું એલર્ટ
Weather Alert: દેશના આ રાજ્યોમાં 15 નવેમ્બર બાદ પડશે હાડ થીજાવતી ઠંડી, IMDએ જાહેર કર્યું એલર્ટ
Railway Jobs: રેલવેમાં બહાર પડી ગૃપ ડીની ભરતીઓ, મળશે તગડો પગાર... વાંચો શું હોવી જોઇએ લાયકાત
Railway Jobs: રેલવેમાં બહાર પડી ગૃપ ડીની ભરતીઓ, મળશે તગડો પગાર... વાંચો શું હોવી જોઇએ લાયકાત
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Embed widget