શોધખોળ કરો

અમદાવાદમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ, વિદ્યાર્થીઓ-વાલીઓ પરેશાન

સ્કૂલવર્ધી વાન એસોસિએશનનો દાવો છે કે મંગળવારે અમદાવાદમાં સ્કૂલ વેનમાં બનેલી ઘટના બાદ આરટીઓ વિભાગે વેન અને રીક્ષાના પાર્સિંગની પ્રક્રિયા અટકાવી દીધી છે. જેથી સ્કૂલ અને વેન ચલાવી શક્ય નથી

અમદાવાદઃ શહેરના નિકોલમાં સ્કૂલવાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાની બનેલી ઘટના બાદ જાગેલા તંત્રએ સ્કૂલવાન, રીક્ષા પર કડક કાર્યવાહી કરી છે. સ્કૂલવાનનું આરટીઓ સીએનજી કિટ સાથે પાસિંગ ન કરવામાં આવતા સ્કૂલ વાન-રીક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે વહેલી સવારથી વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડવા વાલીઓ દોડધામ કરી રહ્યા છે. સ્કૂલ વર્ધી વાન એસોશિએશન દ્વારા હડતાળ જાહેર કરવામાં આવી હોવાથી શહેરના માર્ગો પરથી આજ સવારથી જ સ્કૂલ વાન કે સ્કૂલ રીક્ષા દોડતી જોવા મળી નથી.  કેટલાક વિદ્યાર્થીઓ AMTSમાં સ્કૂલે પહોંચતા જોવા મળ્યા હતા. સ્કૂલવર્ધી વાન એસોસિએશનનો દાવો છે કે મંગળવારે અમદાવાદમાં સ્કૂલ વેનમાં બનેલી ઘટના બાદ આરટીઓ વિભાગે વેન અને રીક્ષાના પાર્સિંગની પ્રક્રિયા અટકાવી દીધી છે. જેથી સ્કૂલ અને વેન ચલાવી શક્ય નથી. જેના કારણે સ્કૂલમાં એસોસિએશને ગુરુવારે કામગીરીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. સ્કૂલવર્ધી વેન એસોસિએશન સાથે અંદાજે દસ હજાર જેટલી રીક્ષા અને વેન જોડાયેલી છે. અમદાવાદમાં સ્કૂલ વાન થી બાળકો પડી જવાની ઘટના બાદ વડોદરા આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ એક્ટિવ થઈ હતી અને નીતિ નિયમનું ઉલ્લંઘન કરી ચાલતી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા સામે કડક કાર્યવાહી કરી 40 સ્કૂલવાન જ્યારે 30 જેટલી સ્કૂલ રીક્ષા ડિટેન કરી હતી.  સ્કૂલ વર્ધિ ચાલકોની હડતાલને પગલે પોલીસ મોબાઈલ વાન તથા પી.સી.આર વાન દ્વારા મુસીબતમાં મુકાયેલા બાળકોને સ્કૂલે પહોંચાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં CM ખુરશી પર શિવસેનાની નજર, BJPએ કહ્યું- અમારા હશે સીએમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget