શોધખોળ કરો

શાંતિ બિઝનેસ સ્કૂલમાં 'બિલ્ડિંગ યોર પર્સનલ બ્રાન્ડ' થીમ પર આધારિત કાર્યક્રમ 'પ્રારંભ' યોજાયો

અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના 2021-2023 બેચના પીજીડીએમના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કાર્યક્રમ "પ્રારંભ" નું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના 2021-2023 બેચના પીજીડીએમના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કાર્યક્રમ "પ્રારંભ" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની થીમ "બિલ્ડિંગ યોર પર્સનલ બ્રાન્ડ" રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મિહિર મેહતા હાજર રહ્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને વ્યક્તિગત બ્રાન્ડિંગ અને વિવિધ પ્રવૃત્તિઓની મદદથી વિઝિબિલિટી ફેક્ટર બનાવવાની માહિતી આપી હતી,  તેમજ 'નોઈંગ હુ યુ આર",  ડિટરમાઈન વોટ યુ વોન્ટ ટુ બી", ડીફાઈન ટારગેટ ઓડિયન્સ", રિસર્ચ એન્ડ ફોલો એક્સપર્ટસ" જેવા સફળ પર્સનલ બ્રાન્ડ બિલ્ડિંગ માટેના મહત્વના મુદ્દા પર પ્રકાશ પાડ્યો હતો.

જ્યારે ડો. પરેશ કારિયાએ "હાઉ ટુ બિલ્ડ યોર પર્સનલ બ્રાન્ડ" વિષયની શરૂઆત કોર્પોરેટ યોગા ફોર માઈન્ડ મેનેજમેન્ટથી કરી અને સફળ પર્સનલ બ્રાન્ડ બિલ્ડિંગ માટેના "રુલ ટુ મેઈન્ટેન ઓથોરિટી, ઓથેન્ટિસીટી, અને એસ્પિરેશન ઈન લાઈફ"  જેવા જરૂરી પાસા વિશે વિધ્યાર્થીઓને સમજાવ્યું હતું.

ઓનલાઇન માર્કેટિંગ સલાહકાર લવ ત્યાગીએ "સોશિયલ મીડિયા દ્વારા ડિજિટલ બ્રાન્ડનું નિર્માણ" પર લેક્ચર આપી, એસઇઓ, કીવર્ડ્સ, ઓર્ગેનિક ટ્રાફિક વગેરેની સમજણ આપી હતી.

શાંતિ બિઝનેસ સ્કૂલમાં 'બિલ્ડિંગ યોર પર્સનલ બ્રાન્ડ' થીમ પર આધારિત કાર્યક્રમ 'પ્રારંભ' યોજાયો

"પ્રારંભ"ના અંતિમ દિવસે વિધ્યાર્થીઓ સહિત સ્ટાફ મેમ્બર્સે ઉત્સાહ પૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું, અને તમામ સભ્યોએ પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને છોડોની તંદુરસ્ત વૃદ્ધિ અને જાળવણી સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વીકારી હતી. આ ઉપરાંત 'મેનેજમેન્ટ ટીમ બિલ્ડિંગ' માટેની વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેનેજમેન્ટ લર્નિંગ અંગેની અલગ અલગ ગેમ્સ 'શીપ એન્ડ ધી શેફર્ડ', ટોક્સિક વેસ્ટ મેનેજમેન્ટ, એસિડ રિવર, 'હિલિયમ સ્ટીક'માં વિધ્યાર્થીઓએ નાના નાના ગ્રુપ બનાવી ભાગ લીધો હતો અને સ્ટ્રેટેજીક થિંકિંગ, પ્લાનિંગ, કોઓર્ડિનેશન, ટીમ મેનેજમેન્ટ જેવા ફન્ડા સમજ્યા હતા.  આ પ્રવૃત્તિ દરમિયાન "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના નિયામક 'ડો.નેહા શર્મા'એ વિદ્યાર્થીઓને ટીમ વર્ક કોઓર્ડિનેશનનું મહત્વ સમજાવતો સંદેશ આપ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

Embed widget