શોધખોળ કરો

મતદાનના દિવસે ગરમીમાં લાગશે કે નહીં? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

લોકસભાની ચૂંટણીની ગરમીની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પણ અતિ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આગામી 4 દિવસમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

અમદાવાદ: લોકસભાની ચૂંટણીની ગરમીની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પણ અતિ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આગામી 4 દિવસમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. મતદાનના દિવસે ગરમીમાં લાગશે કે નહીં? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે, સમગ્ર ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનથી 23મીએ ગરમીના પ્રમાણમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. ચાર દિવસ પહેલાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાથી છેલ્લા ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં ઠંડ છે. મતદાનના દિવસે ગરમીમાં લાગશે કે નહીં? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી વાતાવરણની વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. જેમા વેરાવળ, પોરબંદર અને દિવ જેવા દરિયા કિનારાવાળા વિસ્તારમાં ગરમીનું પ્રમાણે વધશે. 23 એપ્રિલે ચૂંટણીમાં મતદાન કરવા જતાં મતદારો માટે મુશ્કેલીઓ વધી શકે છે. તેઓએ કાળઝાળ ગરમી વચ્ચે મતદાન કરવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget