શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ 19 વર્ષની યુવતીને પતિ કઈ જગાએ જબરદસ્તીથી સેક્સ માણવા કહેતો ? યુવતી ના પાડે તો શું કરતો ?
યુવતીએ એવો આક્ષેપ ફમ કરે છે કે, પતિનો મોટો ભાઇ પણ મારી છેડતી કરે છે અને સેક્સ માણવા દબાણ કરે છે. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, સાસરિયાં મને દહેજ માટે પણ હેરાન પરેશાન કરે છે.
અમદાવાદઃ અમદાવાદની એક 19 વર્ષીય યુવતીએ તેના પતિ સામે સેક્સ માટે અત્યાચારની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો પતિ બાથરૂમમાં સેક્સ માણવા અને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરે છે. જો તેની સાથે બાથરૂમમાં સેક્સ ના માણું તો મને બરહેમીથી ફટકારે છે.
યુવતીએ એવો આક્ષેપ ફમ કરે છે કે, પતિનો મોટો ભાઇ પણ મારી છેડતી કરે છે અને સેક્સ માણવા દબાણ કરે છે. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, સાસરિયાં મને દહેજ માટે પણ હેરાન પરેશાન કરે છે. અમદાવાદના ગોમતીપુરમાં રહેતી આ યુવતીએ 4 વર્ષ અગાઉ ભાવનગરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા.
યુવતીએ જણાવ્યું હતું કે, લગ્ન પછી તરત સાસરિયાં દહેજ માટે હેરાન પરેશાન કરવા લાગ્યાં હતાં. સાસરિયાં રોજ અડધી રાત્રે જગાવીને મારા પિતા પાસેથી દહેજ લઇ આવવા માટે દબાણ કરતા હતા. એ પછી મારો પતિ દરરોજ મારી સાથે શારીરિક સંબંધ બનાવવા માટે જબરદસ્તી મને બાથરૂમમાં લઇ જતો હતો.
યુવતીએ ફરિયાદ કરી છે કે, હું બાથરૂમમાં શારીરિક સંબંધ બનાવવા ના કહેતી તો તે મને ઢોર માર મારતો હતો અને જબરદસ્તીથી બળાત્કાર કરીને સેક્સ સંબંધ બાંધતો હતો. યુવતીએ કહ્યું કે, જ્યારે હું ઘરમાં એકલી હોવ ત્યારે પતિનો મોટો ભાઇ મારી સાથે જબરદસ્તી કરતો હતો.
પતિ અને સાસરિયાંથી કંટાળી પીડિતા યુવતી પોતાના પિતાની પાસે ગોમતીપુર પાછી ફરી અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ કરી હતી. ગોમતીપુર પોલીસે મહિલાના પતિ અને સાસરિયા પક્ષના 4 લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 498(એ), 354 (શોષણ), 323,114 અને 294બી હેઠળ ફરિયાદ નોંધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement