શોધખોળ કરો

ગુજરાતના આ 10 જિલ્લામાં છે કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ? જાણો કયા જિલ્લામાં કેટલા છે કેસ?

અમદાવાદમાં સૌથી વધુ 3627 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 3032 એક્ટિવ કેસો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજ્યમાં એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 11,187 એક્ટિવ કેસો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3627 એક્ટિવ કેસો છે. આ પછી સુરતમાં 3032 એક્ટિવ કેસો છે. સુરતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરત ગમે ત્યારે એક્ટિવ કેસોમાં પણ અમદાવાદથી આગળ નીકળી જાય તેવી શક્યતા છે. સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા ટોપ-10 જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ત્રણ, સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના ત્રણ અને એક મધ્ય ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ભરુચમાં સૌથી વધુ એક્ટિવ કેસો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ 786 એક્ટિવ કેસો છે. City -Active cases Ahmedabad 3627 Surat 3032 Vadodara 786 Rajkot 487 Bhavnagar 484 Mehsana 265 Gandhinagar 258 Surendranagar 225 Valsad 217 Bharuch 204
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી

Embed widget