શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે બોલિવૂડની કઈ ફિલ્મના નામનો કર્યો ઉલ્લેખ? જાણો
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર અમદાવાદની મુલાકાતે છે. વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે સભા સંબોધિ હતી.
અમદાવાદ: અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની અને ફર્સ્ટ લેડી મેલેનિયા ભારત યાત્રા પર છે એમાં પણ અમદાવાદથી પ્રવાસથી શરૂઆત કરી છે. અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી ત્યાર બાદ રોડ શો દ્વારા વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમે પહોંચ્યા હતાં.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભાષણમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે બોલિવૂડ, ફિલ્મ DDLJ અને મહાન ક્રિકેટર સચીનને યાદ કર્યાં હતા.
આ ઉપરાંત તેમમે વિરાટ કોહલીને પણ યાદ કર્યાં હતા. ટ્રમ્પે ભારતને મહાન દેશ ગણાવ્યો અને ભારતે મહાન લોકો પેદા કર્યા હોવાનું કહ્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion