શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આ 10 જિલ્લામાં છે કોરોનાનો સૌથી ઓછો કહેર, 3 જિલ્લામાં છે 5થી ઓછા એક્ટિવ કેસ, જાણો વિગત
રાજ્યમાં પોરબંદર અને ડાંગમાં સૌથી ઓછા 3-3 એક્ટિવ કેસો છે. જ્યારે આ પછી દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછા 4 એક્ટિવ કેસ છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે ગુજરાતમાં એક પણ જિલ્લો કોરોનામુક્ત રહ્યો નથી. ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો, રાજ્યમાં પોરબંદર અને ડાંગમાં સૌથી ઓછા 3-3 એક્ટિવ કેસો છે. જ્યારે આ પછી દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછા 4 એક્ટિવ કેસ છે.
સૌથી ઓછા 10 જિલ્લાની વાત કરીએ તો પોરબંદર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, અરવલ્લી, છોટાઉદેપુર, તાપી, આણંદ, બોટાદ અને મોરબીનો સમાવેશ થાય છે. આ 10 જિલ્લામાં કુલ એક્ટિવ કેસો 50થી ઓછા છે.
District | Active cases |
Porbandar | 3 |
Dang | 3 |
Devbhoomi Dwarka | 4 |
Narmada | 14 |
Aravalli | 16 |
Chhota Udaipur | 22 |
Tapi | 28 |
Anand | 31 |
Botad | 40 |
Morbi | 49 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion