શોધખોળ કરો

Air India Bomb Threat: ન્યોયોર્ક જઇ રહેલી ફ્લાઇટ મુંબઇ પરત ફરી, બોંબની મળી હતી ધમકી

Air India Bomb Threat:મુંબઈ-ન્યૂયોર્ક એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિમાનની તપાસ ચાલુ છે, મુસાફરોને હોટલમાં રાખવામાં આવ્યા હતા.

Air India Bomb Threat:મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ સુરક્ષાના જોખમને કારણે ટેકઓફ કર્યા બાદ મુંબઈ પરત ફરવું પડ્યું હતું. સુરક્ષા એજન્સીઓ વિમાનની તપાસ કરી રહી છે. યાત્રીઓને પ્લેન ફરી ઉડાન ભરે ત્યાં સુધી રાહ જોવા માટે જગ્યા આપવામાં આવી છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI119 એ 10 માર્ચ 2025ના રોજ સવારે 10.25 કલાકે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્લેનના ટોયલેટમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.

આ ઘટના અંગે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, "10 માર્ચ, 2025ના રોજ મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટ AI119માં સુરક્ષા ખતરો જણાયો હતો. તે સમયે વિમાન હવામાં હતું. જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વિમાનને મુંબઈ પરત લઈ જવામાં આવ્યું હતું. એરક્રાફ્ટને મુંબઈ એરપોર્ટ પર સલામત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ 2025ની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે "

એર ઈન્ડિયાએ પ્લેનના મુસાફરોને હોટલમાં બેસાડ્યા હતા

એર ઈન્ડિયાની આ ફ્લાઈટ હવે 11 માર્ચે સવારે 5 વાગ્યે ઉપડશે. તમામ મુસાફરોને હોટલમાં રાખવામાં આવ્યા છે. તેમને ભોજન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ આપવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ વિમાનની તપાસ કરી રહ્યા છે. પ્લેનમાં કોઈ વિસ્ફોટક છુપાવવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ બોઇંગ 777-300 ER એરક્રાફ્ટમાં 322 લોકો સવાર હતા. વિમાનમાં 19 ક્રૂ મેમ્બર હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Embed widget