શોધખોળ કરો

Air India: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ધૂત વ્યક્તિએ કરી વૃદ્ધ મહિલા પર કરી ખરાબ હરકત, છતાં પણ થયો સફળતાપૂર્વક ફરાર

Air India Man Pees on Woman: એર ઈન્ડિયાએ આ બાબત માટે એક કમિટીની રચના કરી છે અને પુરુષ પેસેન્જરને 'નો ફ્લાય લિસ્ટ'માં મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલ આ સમગ્ર બાબત સરકારની સમિતિ પાસે છે.

Air India Man Pees on Woman: એર ઈન્ડિયાએ આ બાબત માટે એક કમિટીની રચના કરી છે અને પુરુષ પેસેન્જરને 'નો ફ્લાય લિસ્ટ'માં મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલ આ સમગ્ર બાબત સરકારની સમિતિ પાસે છે.

Drunk Male Passenger urinated on a Woman in Air India: અમેરિકાથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ફ્લાઈટમાં બેઠેલ એક નશામાં ધૂત વ્યક્તિએ 70 વર્ષની મહિલા મુસાફર પર પેશાબ કર્યો. વૃદ્ધ મહિલાએ કેબિન ક્રૂને આ વિશે જણાવ્યું, પરંતુ તેમ છતાં તે વ્યક્તિ પકડાયો નહીં અને તે સરળતાથી એરપોર્ટની બહાર નીકળી ગયો. સૂત્રો મુજબ, જ્યારે મહિલાએ આ બાબતની જાણ કરવા ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેકરનને પત્ર લખ્યો ત્યારે આ કેસની તપાસ શરૂ થઈ.

એર ઈન્ડિયા હવે આ બાબત પર તપાસ કરી રહી છે. વૃદ્ધ મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે કેબિન ક્રૂ આવી પીડાદાયક અને સંવેદનશીલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ નથી. પત્ર અનુસાર, મહિલાએ કહ્યું કે મને ક્રૂ તરફથી જવાબ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડી અને આ દરમિયાન મારે મારી વાત જાતે જ રજૂ કરવી પડી. મહિલાએ લખ્યું કે મને માફ કરજો, આ ઘટના દરમિયાન એરલાઈને મારી સુરક્ષા અને આરામ જાળવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.

લાઇટ બંધ થતાં જ વ્યક્તિએ કર્યું દુષ્કર્મ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, આ ઘટના ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-102માં બની હતી. જેમણે ન્યુયોર્કના JFK એરપોર્ટ પરથી બપોરે 1 વાગે ટેકઓફ કર્યું હતું. વૃદ્ધ મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે જમવાનું પીરસાયા બાદ થોડીવારે લાઇટ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન એક નશામાં ધૂત વ્યક્તિ મારી સીટ પાસે આવ્યો. તેણે તેનું પેન્ટ ખોલ્યું અને મને તેના પ્રાઈવેટ પાર્ટ્સ બતાવવા લાગ્યો.

કપડાં પર પેશાબ કર્યા પછી નિર્ભયપણે ઊભો રહેલો માણસ

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, મારા પર પેશાબ કર્યા બાદ તે વ્યક્તિ ત્યાં જ ઉભો રહી ગયો અને બેશરમપણે પોતાના પ્રાઈવેટ પાર્ટ્સ પ્રદર્શિત કર્યા. જ્યારે એક સહપ્રવાસે તેને ત્યાંથી જવાનું કહ્યું તો તે ત્યાંથી નીકળી ગયો. પત્ર અનુસાર, મહિલાએ તરત જ કેબિન ક્રૂ મેમ્બર્સને આ ઘટનાની જાણ કરી. તેણે લખ્યું કે મારા કપડા, ચંપલ અને બેગ પેશાબથી સંપૂર્ણ રીતે ભીંજાઈ ગયા હતા. કેબિન ક્રૂ મારી સીટ પર આવ્યો અને પેશાબની ગંધ આવી. આ પછી તે બેગ અને ચંપલ પર સ્પ્રે છાંટીને જતી રહી હતી.

પેશાબની ગંધથી ભરેલી સીટ પર બેસવાની ફરજ પડી

પત્રમાં મહિલાએ લખ્યું છે કે, ફ્લાઈટના ટોઈલેટમાં પોતાની જાતને સાફ કર્યા બાદ ક્રૂએ મને પાયજામો અને સ્લીપર આપ્યા. મહિલા લગભગ 20 મિનિટ સુધી ટોઇલેટ પાસે ઉભી રહી કારણ કે તે તેની ભીંજાયેલી સીટ પર પાછા જવા માંગતી ન હતી. મહિલાને એક નાની ક્રૂ સીટ આપવામાં આવી હતી, જ્યાં તે એક કલાક બેઠી અને પછી તેની સીટ પર પાછી આવી. જોકે ક્રૂએ સીટ પર ચાદર મૂકી દીધી હતી, તેમ છતાં તેમાંથી પેશાબની ગંધ આવતી હતી.

ફર્સ્ટ ક્લાસમાં સીટો ખાલી હતી, છતાં પણ ન આપી સીટ બદલી 

પત્રમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે બે કલાક બાદ તેને અન્ય ક્રૂ સીટ પર બેસાડવામાં આવી હતી. જ્યાં તે બાકીની મુસાફરી દરમિયાન બેઠી હતી. મહિલાને પાછળથી એક સહ-પ્રવાસી પાસેથી ખબર પડી કે પ્રથમ વર્ગમાં ઘણી બેઠકો ખાલી હતી. તેણે પત્રમાં લખ્યું છે કે સ્પષ્ટપણે, ક્રૂનેને સમજાયું ન હતું કે તેણે મુશ્કેલ પરિસ્થિતિમાં યાત્રીની સંભાળને પ્રાથમિકતા આપવી જોઈએ.

વ્હીલચેરનું આપવાનું કહેવાયા છતાં પણ ન મળી વ્હીલચેર

ફ્લાઇટના અંતે, સ્ટાફે મને કહ્યું કે મને વ્હીલચેર આપવામાં આવશે, જેથી કસ્ટમ્સમાંથી પસાર થવામાં વધુ સમય ન લાગે. જોકે, વ્હીલચેર માટે પણ મારે 30 મિનિટ રાહ જોવી પડી હતી. જ્યારે કોઈ ન આવ્યું ત્યારે મારે એ કપડાંમાં જ બધું કામ કરવાનું હતું. એર ઈન્ડિયાએ આ બાબત પર એક કમિટીની રચના કરી છે અને તે પુરુષ પેસેન્જરને 'નો ફ્લાય લિસ્ટ'માં મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હાલ આ સમગ્ર બાબત સરકારી સમિતિ પાસે છે અને નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget