શોધખોળ કરો

HIT & RUN: ખેડામાં અજાણ્યા વાહન ચાલકે બાઈકસવારને ટક્કર મારતા બે યુવકોના ઘટના સ્થળે જ મોત

ACCIDENT: ખેડાના ખાત્રજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાત્રજ હેબ્રોનપુરા પાસે થયેલા આ અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા છે.

ACCIDENT: ખેડાના ખાત્રજ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાત્રજ હેબ્રોનપુરા પાસે થયેલા આ અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા છે. મોકવા ગામના વિજય અને તેનો મિત્ર ભરત  બાઈક લઈને પસાર થતા હતા તે સમયે વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ગભીર રીતે ઘાયલ થયેલા બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. બંને મૃતક યુવકોના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

અમરેલીમાં 16 વર્ષની તરૂણીની લાશ મળી આવી

રાજુલાના નવી માંડરડી ગામની ધાતરવડી નદી કાંઠેથી લાશ મળતા ચકચાર મચી છે. 16 વર્ષની તરૂણીની લાશ મળી આવી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર તરુણીના શરીર પર પથ્થરના ઘા મારેલા નિશાન અને બ્લેડ મળી આવતા હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે હત્યાની આશંકાએ તપાસ શરૂ કરી છે. રાજુલા પોલીસ, LCB, SOG સહિતના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા પ્રથમ પરિવારના નિવેદન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કિશોરીના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 

ખેડાના કઠલાલ રોડ પર ભયંકર અકસ્માત

ખેડાના મહુધા  કઠલાલ રોડ પર કોઇ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને આશાસ્દ યુવકના ઘટનાસ્થળે જ મોત થયા છે.બંને યુવક બાઇક પર સવાર હતા. ખેડાના કઠલાલ રોડ પર મહુધાના વડથલ નહેર પાસે અકસ્માત સર્જાયો હતો. અહીં કોઇ અજાણ્યા વાહને બાઇકને એવી ટક્કર મારી હતી કે બાઇકમાં સવાર બંને યુવક બંનેને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ અજણ્યા વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

સુરતમાં પિતાએ જ સગા પુત્રનું કર્યું આ કારણે અપહરણ

સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.  બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય કોઇએ નહિ પરંતુ તેના પિતા એજ તેના પુત્રનું અપહરણ કર્યું છે.  બાદ બાળકની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પતિના ત્રાસથી પરણિતા પિયર તેના બાળક સાથે આવીને રહેતી હતી. આ દરમિયાન પિતાએ તેના પુત્રનું મદરેસામાંખથી અપહરણ કર્યું છે. આ અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. બાળકના અપહરણ બાદ બાળકની માતાએ તેના પતિ વિરૂદ્ધ જ ફરિયાદ નોંધાવી છે. કામરેજ પોલીસમાં  ગુનો નોંધીને  વધુ તપાસ હ થધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget