શોધખોળ કરો
Asad Ahmed Encounter Live: અસદના મૃતદેહને દફનાવવાની તૈયારી પૂર્ણ, જનાજામાં નહિ સામેલ થાય અતિક
Asad Ahmed Encounter Live: યુપી એસટીએફએ ઝાંસીમાં શૂટર ગુલામ સાથેની અથડામણમાં અતિક અહેમદના પુત્ર મોહમ્મદ અસદને ઠાર માર્યો હતો. બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.
Key Events

અતિક અહમદ
Background
Asad Ahmed Encounter Live: યુપી એસટીએફએ ઝાંસીમાં શૂટર ગુલામ સાથેની અથડામણમાં અતિક અહેમદના પુત્ર મોહમ્મદ અસદને ઠાર માર્યો હતો. બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું.
12:36 PM (IST) • 14 Apr 2023
અસદની ડેડ બોડી અતીકના ઘરે આવશે
અસદનો મૃતદેહ પ્રયાગરાજમાં અતીક અહેમદના ઘરે આવશે, ત્યારબાદ તેને કસારી મસારી ટેલિફોન એક્સચેન્જ પાસેના કબ્રસ્તાનમાં લઈ જઈને દફનાવવામાં આવશે.
12:35 PM (IST) • 14 Apr 2023
Asad Ahmed Encounter Live: અસદના મૃતદેહને દફનાવવાની તૈયારી પૂર્ણ, જનાજામાં નહિ સામેલ થાય અતિક
અસદના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કારી તમામ તૈયારી પૂર્ણ થઇ ગઇ છે તેના માતા સાઇસ્તા અંતિમ સંસ્કાર માટે હાજરી આપી શકે તેવા સંકેત મળી રહ્યાં છે.આ પહેલા તે સરન્ડર કરી શકે છે.
Load More
Tags :
Encounter Killed Son Murder Case News Live Updates Jhansi POLICE Umesh Pal Atiq Ahmad Asad Ahmedગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update