શોધખોળ કરો

યુવતી સાથે બંધાયો પ્રેમ સંબંધ, સગાઇ ના થતાં યુવકે જે કર્યું તે સાંભળી ચોંકી જશો

ભાવનગરમાં એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી

ભાવનગરમાં એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગર જિલ્લાના અધેલાઈ ખાતે એક યુવકે પ્રેમ સંબંધમાં યુવતી સાથે સગાઇ ના થતા આત્મહત્યા કરી લીધી હતી. રોશન તલાવીયા નામના યુવકે યુવતીના ઘર સામે જ કરી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. યુવકે આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે બે-ત્રણ વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.

યુવતી સાથે બંધાયો પ્રેમ સંબંધ, સગાઇ ના થતાં યુવકે જે કર્યું તે સાંભળી ચોંકી જશો

મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના અધેલાઈ ખાતે રહેતા રોશનભાઈ દિનેશભાઈ તલાવીયાને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અગાઉ તે યુવતી ભાગીને રોશનના ઘરે રહેવા જતી રહી હતી પરંતુ તે સમયે યુવતીના પિતાએ બંન્નેની સગાઇ કરી આપવામાં આવશે તેમ કહીને યુવતીને ઘરે પરત લઇ ગયા હતા.

જોકે ત્યારબાદ યુવતીના પિતાએ સગાઇ કરવાની ના પાડતા રોશને યુવતીના ઘર સામે આવીને ઝેરી દવા પી લીધી હતી.  આત્મહત્યા કરતા પહેલા રોશને એક વીડિયો બનાવ્યો હતો જેમાં તેના મોત પાછળ બેથી ત્રણ લોકોને જવાબદાર ગણાવી રહ્યો છે. રોશનને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટના બની હતી. કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં પંચાલ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં પુત્ર મિતુલે આત્મહત્યા કરવાના ઉપાયો મોબાઈલ ફોન ઉપર સર્ચ કર્યા હોવાનો ખુલાસો થયો હતો. મૃતક મિતુલના ફોનની તપાસ થતા વિગતો બહાર આવી હતી. આર્થિક સંકડામણના કારણે પરિવારે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આપઘાત બાદ ઘરમાંથી ડાયરી ચોપડા અને મોબાઈલ સહિત અન્ય ચીજ વસ્તુઓ કબજે કરી હતી.

પુત્ર મિતુલના હાથ બંધાયેલા હતા અને ગળેફાંસો ખાઇ આત્મ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.  માતાએ ઝેરી દવા ગટગટાવી હતી તો પિતાએ ગળે બ્લેડના ઘા મારતા ઘાયલ થયા હતા. સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મુકેશભાઈનું પણ મોત નીપજ્યું હતું.                                                                        

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત 
Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત 
બોટાદ કથિત 1 કરોડ તોડકાંડ: DySP સમક્ષ પૂર્વ ભાજપ મહામંત્રી બાદ હવે મયુર જમોડની પૂછપરછ
બોટાદ કથિત 1 કરોડ તોડકાંડ: DySP સમક્ષ પૂર્વ ભાજપ મહામંત્રી બાદ હવે મયુર જમોડની પૂછપરછ
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!
ભાવનગર નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો: 500 પેટી નકલી વિદેશી દારૂ વેચાયો, રેલવે ક્વાર્ટરમાં ચાલતી ફેક્ટરી!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget