શોધખોળ કરો

ભારતમાં લોન્ચ થયું 100 ઈંચનું TV, રિમોટના બદલે આંગળીના ટેરવાથી થઈ શકશે ઓપરેટ, જાણો ફીચર્સ

સ્માર્ટફોનની જેમ સ્માર્ટ ટીવીના ફિચર્સ અને ટેકનોલોજી પણ સતત બદલાતા રહે છે. જ્યારે હવે માર્કેટમાં એક એવું જ સ્માર્ટ ટીવી આવી રહ્યું છે. જેની ટેકનોલોજી અને ફીચર્સ તમને વિચારવા પર મજબૂર કરી દેશે. સ્માર્ટ ટીવી નિર્માતા કંપની Vu ભારતમાં 100 ઇંચના સુપર ટીવીનું લોન્ચિંગ કર્યું છે.

નવી દિલ્હીઃ સમયની સાથે-સાથે ટેકનોલોજીમાં પણ અધધ વધારો જોવા મળી રહ્યો છે. દિવસે-દિવસે નવા રૂપમાં એડવાન્સ ટેક્નોલોજી લોકોની સામે આવી રહી છે. ભલે પછી એ સ્માર્ટફોનની વાત હોય કે પછી અન્ય કોઈ ટેકનોલોજી ડિવાઇસની વાત હોય. સ્માર્ટફોનની જેમ સ્માર્ટ ટીવીના ફિચર્સ અને ટેકનોલોજી પણ સતત બદલાતા રહે છે. જ્યારે હવે માર્કેટમાં એક એવું જ સ્માર્ટ ટીવી આવી રહ્યું છે. જેની ટેકનોલોજી અને ફીચર્સ તમને વિચારવા પર મજબૂર કરી દેશે. સ્માર્ટ ટીવી નિર્માતા કંપની Vu ભારતમાં 100 ઇંચના સુપર ટીવીનું લોન્ચિંગ કર્યું છે. આ પહેલા પણ કેટલાક ટીવી કંપનીએ ભારતીય માર્કેટમાં ઉતાર્યા હતા. જે ગ્રાહકોને ઘણા પસંદ આવ્યા હતા. ભારતમાં લોન્ચ થયું 100 ઈંચનું TV, રિમોટના બદલે આંગળીના ટેરવાથી થઈ શકશે ઓપરેટ, જાણો ફીચર્સ Vu દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ 100 ઇંચના ટીવીની કિંમતની વાત કરીએ તો ગ્રાહક આ ટીવીને અંદાજે 8 લાખ રૂપિયામાં ખરીદી શકે છે. ટીવીનું વેચાણ આગામી સપ્તાહથી શરૂ થશે. આ ટીવીમાં યુઝર્સને એન્ડ્રોઇડ 8.0 અને વિંડો 10 સપોર્ટ મળશે. જ્યારે કંપનીનું કહેવું છે કે ગ્રાહકો પોતાના અનુસાર ઓપરેટિંગ સિસ્ટમ પસંદ કરી શકશે. ભારતમાં લોન્ચ થયું 100 ઈંચનું TV, રિમોટના બદલે આંગળીના ટેરવાથી થઈ શકશે ઓપરેટ, જાણો ફીચર્સ સારા પ્રર્ફોર્મેન્સ માટે આ ટીવીમાં ઇન્ટેલ કોર આઇ3 અને કોર આઇ5 પ્રોસેસર મળશે. આ સાથે, વપરાશકર્તાઓને 120જીબી એસએસડી અને 4જીબી ડીડીઆર આપવામાં આવ્યા છે. પ્યોર સાઉન્ડ ક્વાલિટી માટે 2,000 વોટના જેબીએલના સ્પીકર્સની સાથે ઇન બિલ્ટ વૂફરનો સપોર્ટ આપવામાં આવશે. ઉપરાંત ટીવીમાં યુએસબી પોર્ટ, બ્લૂટૂથ 5.0 અને એચડીએમઆઈ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. દિવાળી પર સુરતથી માદરે વતન જતા રત્ન કલાકારો આનંદો, ST દ્વારા સિંગલ ભાડું લેવામાં આવશે, જાણો કયા રૂટ પર કેટલું ભાડું થયું નક્કી સચિન-સેહવાગ ફરીથી મેદાન પર મચાવશે ધમાલ, ભારતમાં રમશે આ ટુર્નામેન્ટમાં, જાણો વિગતે બાથરૂમનો નળ રિપેર કરવા પ્લંબરને બોલાવ્યો ઘરે, પછી મહિલા સાથે કર્યું.........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget