શોધખોળ કરો

Aadhaar Seva Kendra: આધાર કાર્ડમાં માહિતી કરાવવી છે અપડેટ તો આ રીતે આધાર સેવા કેન્દ્રની લો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ

Aadhaar Seva Kendra Appointment: જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની માહિતી અપડેટ કરવા ઈચ્છો છો, તો તમે તેના માટે આધાર કેન્દ્ર પર જઈને માહિતી અપડેટ કરી શકો છો.

Aadhaar Seva Kendra Appointment Process: ભારતમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક આધાર કાર્ડ છે. આજના સમયમાં દરેક મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં આધારને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો આધાર કાર્ડ અપડેટ ન થાય તો ઘણા મહત્વપૂર્ણ કામો અટકી જાય છે. આવી સ્થિતિમાં કોઈપણ ભૂલના કિસ્સામાં તેને તરત જ અપડેટ કરવું જોઈએ.

આજકાલ દરેક મહત્વના કામ, શાળા કોલેજમાં એડમિશન, મિલકત ખરીદવા, ઘરેણાંની ખરીદી કરવા, મુસાફરી દરમિયાન આઈડી પ્રૂફ તરીકે, સરકારી યોજનાઓનો લાભ લેવા વગેરે તમામ જગ્યાએ આધારનો ઉપયોગ થાય છે. જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની માહિતી અપડેટ કરવા ઈચ્છો છો, તો તમે તેના માટે આધાર કેન્દ્ર પર જઈને માહિતી અપડેટ કરી શકો છો.

આધાર સેવા કેન્દ્ર માટે અગાઉથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને, તમારે પછીથી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. તો ચાલો અમે તમને આધાર અપડેટ કરવાની પ્રક્રિયા વિશે જણાવીએ-

તમે આ માહિતી આધાર સેવા કેન્દ્રમાં અપડેટ કરી શકો છો-

  • આધારમાં નામ અપડેટ
  • સરનામું અપડેટ
  • મોબાઇલ નંબર અપડેટ
  • ઈ મેઈલ આઈડી
  • જન્મ તારીખ અપડેટ
  • લિંગ અપડેટ
  • બાયોમેટ્રિક અપડેટ

આધાર સેવા કેન્દ્રમાં આ રીતે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરો-

  • આ માટે સૌથી પહેલા આધારની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in પર ક્લિક કરો.
  • આગળ My Aadhaar વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી Book A એપોઇન્ટમેન્ટના વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં આધાર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં કેપ્ચા કોડ દાખલ કરો અને OTP દાખલ કરો.
  • આ પછી, OTP દાખલ કરીને આધાર વેરિફિકેશન કરો.
  • અહીં તમે તમારી બધી માહિતી અને સરનામું ભરો.
  • આ પછી, આધાર એપોઇન્ટમેન્ટનો ટાઇમ સ્લોટ બુક કરો.
  • આ પછી તમને તારીખ અને સમય મળશે.
  • તે દિવસે તમે આધાર કેન્દ્ર પર જઈને તમારું આધાર અપડેટ કરી શકો છો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ

Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ

Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા

થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા

Embed widget