શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રોકાણકારો થઇ જાવ તૈયાર, આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો IPO 8 મેથી ખુલશે

Aadhar Housing Finance IPO:હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો આઈપીઓ મેના બીજા સપ્તાહમાં આવવા જઈ રહ્યો છે

Aadhar Housing Finance IPO: હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો આઈપીઓ મેના બીજા સપ્તાહમાં આવવા જઈ રહ્યો છે, જેનું વેલ્યૂ 3000 કરોડ રૂપિયા છે. અગ્રણી ખાનગી ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન સમર્થિત આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો 3000 કરોડ રૂપિયાનો આઇપીઓ 8 મેના રોજ ખુલશે અને 10 મેના રોજ બંધ થશે. સેબીમાં સબમિટ કરાયેલા IPO દસ્તાવેજ અનુસાર, એન્કર રોકાણકારો 7 મેના રોજ શેર માટે બિડ કરી શકશે. આધાર હાઉસિંગ ફાઇનાન્સને આ મહિને IPO માટે સેબી તરફથી મંજૂરી મળી છે.

આઇપીઓ હેઠળ 1000 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરાશે અને  બ્લેકસ્ટોન ગ્રુપ ઇન્કની પેટાકંપની BCP ટોપ્કો 7 પ્રાઇવેટ લિમિટેડ તરફથી 2000 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ (OFS) કરવામાં આવશે. હાલમાં આધાર હાઉસિંગમાં વિશ્વની દિગ્ગજ રોકાણ કંપની બ્લેકસ્ટોન સમર્થિત BCP ટોપકોની 98.72 ટકા હિસ્સો ધરાવે છે અને ICICI બેન્ક પાસે 1.18 ટકા હિસ્સો છે.

IPO ની વિશેષ વિશેષતાઓ

કંપની આઈપીઓમાંથી મળનારી 750 કરોડ રૂપિયાની રકમનો ઉપયોગ ભવિષ્યની મૂડી જરૂરિયાતો માટે કરશે. કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરી 2024માં સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા હતા. કંપનીને સેબી દ્વારા મે 2022માં IPO દ્વારા 7000 કરોડ એકત્ર કરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. જોકે, તે સમયે કંપનીએ IPO લાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે IPOનું મૂલ્ય 5000 કરોડ રૂપિયા હશે, પરંતુ હવે તેને 3000 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ લાવવાની મંજૂરી આપવામાં આવી છે.                                                                      

નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનું પ્રદર્શન કેવું રહ્યું

નાણાકીય વર્ષ 2022-23માં આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ પાસે સૌથી વધુ લાઇવ એકાઉન્ટ્સ હતા. કંપની મુખ્યત્વે આર્થિક રીતે નબળા અને મધ્યમ આવક ધરાવતા લોકોને તેની સેવાઓ પૂરી પાડે છે. ICICI સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, કોટક મહિન્દ્રા કેપિટલ, નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી અને SBI કેપિટલ IPOના બુકરનિંગ લીડ મેનેજર છે.                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષPatan Fake Doctor Scam : ગુજરાતમાં બાળ તસ્કરીનું કળયુગી રાક્ષસોનું કારસ્તાનAmreli News: ભાજપ શાસિત અમરેલી ન.પા.માં ભડકો, પાલિકા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્તVadodara News: કરજણના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં ભાવ વધારાથી વાહન ચાલકોમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
GT squad for IPL 2025: સુંદર અને કોએત્જેને કરોડોમાં ખરીદ્યા, હવે આવી છે ગુજરાત ટાઈટન્સની ટીમ
IPL 2025 Mega Auction: અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
અફઘાનિસ્તાનના 18 વર્ષના ખેલાડી પર મુંબઈએ કર્યો કરોડોનો વરસાદ, નેટ બોલર પર લગાવ્યો મોટો દાવ
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 PBKS: પંજાબ કિંગ્સે 3 ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ કર્યો, ટીમે કેપ્ટન માટે ખોલ્યો ખજાનો?
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
IPL 2025 auction: ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આટલા કરોડમાં ખરીદ્યો
Embed widget